________________
[ ૧૮૨ ]
શ્રી ભગવતી સત્ર-૨
જાય છે; તેમ ક્રિયા, આશ્રવ આદિનો ત્યાગ કરવાથી જીવ જ્યારે અલ્પકર્મી બની જાય, તપશ્ચરણ આદિ અનુષ્ઠાનો દ્વારા કર્મના સંયોગને ખંખેરી નાખે, નાશ કરે ત્યારે તેનો આત્મા નિર્મલ બની જાય છે; તે સુખાદિ રૂપે પરિણત થઈ પ્રશસ્ત બની જાય છે.
આ રીતે વસ્ત્રની સ્વચ્છતા કે મલિનતા મનુષ્યના પ્રયત્નજન્ય છે, તે જ રીતે આત્માની મલિનતા કે નિર્મળતા પણ આત્માના પ્રયત્નજન્ય છે. નવું વસ્ત્ર પહેલાં સ્વચ્છ હોય પછી વાપરતાં વાપરતાં મલિન બને છે. જ્યારે આત્મા તો અનાદિકાલથી કર્મના સંયોગથી મલિન જ હોય છે અને પ્રયત્નથી તે નિર્મલ થાય છે. સૂત્રમાં પ્રયુક્ત કઠિન પદોની વ્યાખ્યા આ પ્રમાણે છેમદાંલખેલમહાકર્મવાન) – જેના કર્મોની સ્થિતિ લાંબી હોય, વિશેષ ક્લિષ્ટ પરિણામ યુક્ત હોય તે મહાકર્મવાન. મહાવિgિ(મહાદિયાવાન) – જેને કાયિકી આદિ ક્રિયા ઘણી હોય, તે મહાક્રિયાવાન. મહાર(મહાશ્રવવાન) – જેના કર્મબંધના હેતુ–મિથ્યાત્વાદિ ઘણા ગાઢ અને પ્રચુર હોય, તે મહાઆશ્રવવાન. મહાય (મહાદનાવાન) – જે મહાપીડાને વેદતા હોય, તે મહાવેદનાવાન. વફાંતિ - બંધ કરે છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ કરે છે. વિનંતિ - ચય કરે છે. કર્મ પુદ્ગલોને નિધત્ત કરે છે. ૩વજિન્નતિ – ઉપચય કરે છે. કર્મપુદ્ગલોને નિકાચિત કરે છે. fમન્નતિ – ભેદાય છે. કર્મબંધના કારણોના અભાવથી તીવ્ર બંધ અટકી જાય છે. છિન્નતિ - છેદાય છે. મંદ વિપાકવાળા થવાથી કર્મો ક્રમશઃ નાશ પામે છે. વિનંતિઃ- નાશ પામે છે, આત્મપ્રદેશોથી કર્મો ખરી જાય છે, કર્મ અકર્મરૂપ બની જાય છે. પવિતિઃ - સર્વથા નાશ પામે છે. પ્રયોગથી કે સ્વભાવથી કર્મ અને પુદ્ગલોપચય : - | ४ वत्थस्स णं भंते ! पोग्गलोवचये किं पओगसा, वीससा ? गोयमा ! पओगसा वि वीससा वि । जहा णं भंते ! वत्थस्स णं पोग्गलोवचए पओगसा वि वीससा वि; तहा णं जीवाणं कम्मोवचए किं पओगसा, वीससा? गोयमा ! पओगसा, णो वीससा ।
से केणटेणं भंते एवं? गोयमा ! जीवाणं तिविहे पओगे पण्णत्ते,तं जहा- मणप्पओगे, वइप्पओगे,