________________
| १७०
શ્રી ભગવતી સૂત્ર-૨
गोयमा ! चउव्विहे करणे पण्णत्ते, तं जहा- मणकरणे, वइकरणे, कायकरणे, कम्मकरणे । भावार्थ :- प्रश्र- भगवन् ! ४२४ान 240 २ छ ?
ઉત્તર- હે ગૌતમ! કરણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– મનકરણ, વચનકરણ, કાયકરણ અને કર્મકરણ. ११ णेरइयाणं भंते ! कइविहे करणे पण्णत्ते ?
गोयमा !चउविहे पण्णत्ते,तंजहा-मणकरणे वइकरणे कायकरणे कम्मकरणे।
एवं पंचिंदियाणं सव्वेसिं चउव्विहे करणे । एगिदियाणं दुविहे- कायकरणे य कम्मकरणे य । विगलिंदियाणं तिविहे- वइकरणे कायकरणे कम्मकरणे । भावार्थ:- - मावन् ! नै२यि वोन 32८॥ ४२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! નરયિક જીવોને ચાર કરણ હોય છે, તે આ પ્રમાણે છે; મનકરણ, વચનકરણ, કાયકરણ અને કર્મકરણ. આ રીતે સર્વ પંચેન્દ્રિય જીવોને ચાર કરણ હોય છે. એકેન્દ્રિય જીવોને બે કરણ હોય છેકાયકરણ અને કર્મકરણ. વિકલેન્દ્રિય જીવોને ત્રણ કરણ હોય છે– વચન કરણ, કાય કરણ અને કર્મકરણ. |१२ रइया णं भंते ! किं करणओ असायं वेयणं वेयंति, अकरणओ असायं वेयणं वेयति ?
गोयमा ! णेरइया णं करणओ असायं वेयणं वेयंति, णो अकरणओ असायं वेयणं वेयंति ।
से केणटेणं भंते ! एवं?
गोयमा ! णेरइयाणं चउव्विहे करणे पण्णत्ते, तं जहा- मणकरणे, वइकरणे, कायकरणे, कम्मकरणे । इच्चेएणं चउव्विहेणं असुभेणं करणेणं णेरइया करणओ असायं वेयणं वेयंति, णो अकरणओ; से तेणटेणं । शार्थ:- करण = साधन, सामग्री, 6५४२९, माध्यम अकरण = साधन माध्यमनो समाप. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ કરણથી અશાતા વેદનાને વેદે છે કે અકરણથી અશાતા वेहनावेहेछ?
ઉત્તર- હે ગૌતમ!નૈરયિક જીવ કરણથી અશાતા વેદના વેદે છે, અકરણથી અશાતા વેદના વેદતા નથી.