________________
શતક-s: ઉદ્દેશક-૧
[ ૧૭ ]
संचाएइ तीसे अहिगरणीए केइ अहाबायरे पोग्गले परिसाडित्तए । एवामेव गोयमा ! णेरइयाणं पावाई कम्माइं गाढीकयाइं जाव णो महापज्जवसाणाई भवति । શબ્દાર્થ – આરાધ = એરણ સિકત્તા = વિખેરવામાં. ભાવાર્થઃ- [બીજા દાંત દ્વારા વિષયને સ્પષ્ટ કરતાં પ્રભુએ કહ્યું-1 હે ગૌતમ! જેમ કોઈ વ્યક્તિ, જોર જોરથી હોકારા પડકારા કરતો, ભયંકર શબ્દો બોલતો, હથોડા વડે અધિકરણી–એરણ ઉપર નિરંતર ઘા કરે, તોપણ તે એરણના સ્થૂલ પુદ્ગલોને પણ પરિશાટિત કરવામાં સમર્થ થઈ શકતો નથી. તે જ રીતે હે ગૌતમ ! નૈરયિકોના પાપકર્મો ગાઢા, ચીકણા, નિધત્ત અને નિકાચિત હોય છે, તેથી તે પ્રગાઢ વેદના ભોગવવા છતાં(શ્રમણ નિગ્રંથો જેવી) મહાનિર્જરા કે મહાપર્યવસાનવાળા હોતા નથી. | ७ भगवं !तत्थ जेसे वत्थे खंजणरागरत्तेसेणंवत्थे सुद्धोयतराए चेव,सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव; एवामेव गोयमा ! समणाणं णिग्गंथाणं अहाबायराई कम्माइंसिढिलीकयाई, णिट्ठियाइंकडाई, विप्परिणामियाइंखिप्पामेव विद्धत्थाइ भवंति। जावइयं तावइयं पिणं ते वेयणं वेएमाणा महाणिज्जरा, महापज्जवसाणा भवंति । ભાવાર્થ-ગૌતમ સ્વામીએ પ્રભુના પ્રશ્નોનો અવશેષ ઉત્તર આપતા કહ્યું- હે ભગવન્!તે બે વસ્ત્રોમાંથી ખંજનના રંગથી રંગાયેલા વસ્ત્રને સરળતાથી ધોઈ શકાય, સરળતાથી ડાઘ કાઢી શકાય અને સરળતાથી તેમાં ચમક લાવી શકાય.
ભગવાને કહ્યું– હે ગૌતમ! તે જ રીતે શ્રમણ નિગ્રંથોના કર્મ સ્થૂલ, શિથિલ કરાયેલા (મંદ વિપાકવાળા), નિ:સત્વ અને વિપરિણામ સ્વભાવી હોય છે, તેથી તે શીધ્ર નાશ પામી જાય છે, આ કારણે તેઓ અલ્પ કે મહા કંઈ પણ વેદના વેચવા છતાં મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા(મોક્ષ હેતુક નિર્જરાવાળા) હોય છે.
८ से जहा णामए केइ पुरिसे सुक्कं तणहत्थयं जायतेयंसि पक्खिवेज्जा, से णूणं गोयमा ! से सुक्के तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव मसमसा- विज्जइ ? हंता, मसमसाविज्जइ । एवामेव गोयमा ! समणाणं णिग्गंथाणं अहाबायराई कम्माई जाव महापज्जवसाणा भवंति । શબ્દાર્થ:- મનસવા બળી જાય છે તથાં = સૂકા ઘાસના પૂળાને. ભાવાર્થ - પ્રશ્ન- વિષયને સ્પષ્ટ કરવા પ્રભુએ પૂછ્યું–] હે ગૌતમ! જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને ધગધગતી અગ્નિમાં નાંખે, તો શું તે સૂકા ઘાસનો પૂળો ધગધગતી અગ્નિમાં નાખતાં શીધ્ર બળી જાય છે? ઉત્તર- હા ભગવન્! તે શીધ્ર બળી જાય છે.
પ્રિભુએ કહ્યું –] હે ગૌતમ! તે જ રીતે શ્રમણ-નિગ્રંથોના યથાબાદર કર્મ શીધ્ર વિધ્વસ્ત થઈ જાય