________________
[ ૧૬૪]
શ્રી ભગવતી સૂત્ર-૨
શતક-૬ : ઉદ્દેશક-૧
વેદના
દસ ઉદ્દેશકોનાં નામ :
वेयण आहार महस्सवे य, सपएस तमुयाए भविए ।
साली पुढवी कम्म, अण्णउत्थिय दस छट्ठगम्मि सए ॥ ભાવાર્થ:- (૧) વેદના (૨) આહાર (૩) મહાશ્રવ (૪) સપ્રદેશ (૫) તમસ્કાય (૬) ભવિક (૭) શાલી (૮) પૃથ્વી (૯) કર્મ (૧૦) અન્યતીર્થિક; છઠ્ઠા શતકમાં આ દશ ઉદ્દેશકો છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આ શતકના દશ ઉદ્દેશકોના નામ છે. તે નામકરણ પ્રાયઃ તેના આધ વિષય અથવા મુખ્ય વિષયના આધારે થયા છે. (1) વેચન :-મહાવેદના અને મહાનિર્જરાનો સંબંધ તેમજ વેદના અને નિર્જરાથી સંબંધિત ચતુર્ભગીનું નિરૂપણ હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ વેદના છે. (૨) આહાર - જીવોના આહાર સંબંધી વર્ણન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ આહાર છે. (૩) મધર્સ:- મહાશ્રવવાળા જીવ મહાકર્મ બાંધે છે તે આદ્ય વિષય હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ મહાવ છે. (૪) સપસ – ૧૪ ધારના માધ્યમથી સપ્રદેશત્વ, અપ્રદેશત્વનું પ્રતિપાદન હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ સપ્રદેશ છે. (૫) તમુયાપ – સમસ્કાય વિષયક વિસ્તૃત વર્ણન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ સમસ્કાય છે. () મણિપ:- જે જીવ જે ગતિ આદિમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવને માટે આ ઉદ્દેશકમાં ભવિક શબ્દનો પ્રયોગ હોવાથી આ સાતમા ઉદ્દેશકનું નામ ભાવિક છે. (૭) સારી:- શાલી, વ્રીહી આદિ વિવિધ ધાન્યોની યોનિ વગેરે વિષયોનું પ્રતિપાદન હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ શાલી છે.