SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ઃ ઉદ્દેશક-૧૦ . [ ૧૧] 'શતક-પ : ઉદ્દેશક-૧૦ ચંપા-ચંદ્રિમ ચંદ્ર સંબંધી સંક્ષિપ્ત વર્ણન :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । एवं जहा पढमिल्लो उद्देसओ तहा णेयव्वो एसो वि, णवरं चंदिमा भाणियव्वा । ॥ सेवं भंते ! सेवं ભાવાર્થ:- તે કાલે, તે સમયે ચંપા નામની નગરી હતી. જે રીતે આ શતકનો પ્રથમ ઉદ્દેશક કહ્યો છે, તે જ રીતે આ અંતિમ દસમો ઉદ્દેશક પણ કહેવો જોઈએ. વિશેષતા એ છે કે અહીં સૂર્યની જગ્યાએ 'ચંદ્રમા' કહેવું જોઈએ. વિવેચન :નહીં પરસ્તો કરો - જે રીતે શતક–૫/૧ માં સૂર્ય સંબંધી વિસ્તૃત વર્ણન છે, તે જ રીતે અહીં 'ચંદ્ર સબંધી સર્વ વર્ણન સમજવું. ચંપાચંદ્રિમ:- ચંદ્રના ઉદય-અસ્ત સંબંધીવર્ણન પ્રભુ મહાવીરે ચંપાનગરીમાં કર્યું હતું, તેથી આ ઉદ્દેશકનું નામ ચંપાચંદ્રિમ છે. આ ઉદ્દેશકના પ્રારંભમાં ચંપા નામ આવ્યું છે અને વિષયની પ્રમુખતાએ ચંદ્રનું નામ આવ્યું છે. તેથી અધ્યયનના નામ માટે બે શબ્દો ગોઠવી 'ચંપાચંદ્રિમ' નામ રાખ્યું છે. ને શતક પ/૧૦ સંપૂર્ણ શતક-પ સંપૂર્ણ
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy