SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ | १५४ શ્રી ભગવતી સૂત્ર-૨ ચોવીસ દંડકોમાં સમય જ્ઞાન - | ७ अस्थि णं भंते ! णेरइयाणं तत्थगयाणं एवं पण्णायए, तं जहा- समया इ वा, आवलिया इ वा जाव उस्सप्पिणी इ वा, ओसप्पिणी इ वा ? गोयमा ! णो इणढे समढे । से केणटेणं भंते ! एवं वुच्चइ- णेरइयाणं तत्थगयाणं णो पण्णायए, तं जहा- समया इ वा जाव ओसप्पिणी इ वा ? गोयमा ! इहं तेसिं माणं, इह तेसिं पमाणं, इहंतेसिं एवं पण्णायए, तं जहासमया इ वा जाव ओसप्पिणी इ वा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- णेरइयाणं जाव उस्सप्पिणी इ वा । एवं जाव पचिंदियतिरिक्खजोणियाणं । भावार्थ:-प्रश्र- भगवन! शंत्यांन२४ क्षेत्रमा वा नैयिाने सारनु प्रशान-विशिष्ट જ્ઞાન હોય છે, જેમ કે- આ સમય છે, આવલિકા છે યાવતું આ ઉત્સર્પિણીકાલ છે કે આ અવસર્પિણીકાલ છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી અર્થાત્ ત્યાં રહેલા નૈરયિકોને સમયાદિનું વિશિષ્ટ જ્ઞાન નથી. प्रश्र-भगवन ! तन ॥२५॥ शंछन२४भां स्थित नरयिडीने समय, भावसिकतेम४ ઉત્સર્પિણી–અવસર્પિણી પર્વતના કાલનું વિશિષ્ટ જ્ઞાન નથી ? ઉત્તર- હે ગૌતમ! અહીં મનુષ્ય લોકમાં જ સમયાદિનું માન છે, અહીં તેનું પ્રમાણ છે, તેથી અહીં મનુષ્ય ક્ષેત્રમાં જ તેનું આ પ્રમાણે વિશિષ્ટ જ્ઞાન થાય છે કે– આ સમય છે યાવત્ આ ઉત્સર્પિણી કાલ છે (પરંતુ નરકમાં સમયાદિનું માન નથી, પ્રમાણ નથી, વિશિષ્ટ જ્ઞાન નથી, તેથી એમ કહ્યું છે કે નરકસ્થિત નૈરયિકોને આ પ્રમાણે સમય, આવલિકા યાવત્ ઉત્સર્પિણી અવસર્પિણી કાલનું વિશિષ્ટ જ્ઞાન હોતું નથી. જે રીતે નરકસ્થિત નરયિકોના(સમયાદિના પ્રજ્ઞાનના) વિષયમાં કહ્યું, તે જ રીતે ભવનપતિ, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો સુધી કહેવું જોઈએ. ८ अस्थि णं भंते ! मणुस्साणं इहगयाणं एवं पण्णायए, तं जहा- समया इ वा जाव उस्सप्पिणी इ वा ? गोयमा ! हंता, अस्थि । सेकेणटेणं भंते ! एवं? गोयमा ! इहं तेसिं माणं, इह तेसिं पमाणं, इहं चेव तेसिं एवं पण्णायए, तं जहा- समया इ वा जाव ओसप्पिणी इ वा । से तेणटेणं गोयमा ! एवं । वाणमंतर जोइस वेमाणियाणं जहा रइयाणं । भावार्थ:- प्रश- भगवन् ! | मी (मनुष्य कोमi) २९सा मनुष्याने या प्रमा विशिष्ट शान
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy