________________
| १३२ ।
શ્રી ભગવતી સૂત્ર-૨
અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે?
ઉત્તર- હે આર્ય!' આ પ્રમાણે સંબોધિત કરીને નારદપુત્ર અણગારે નિગ્રંથીપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું– આર્ય! મારી સમજ પ્રમાણે સર્વ પુગલ સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે; અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ નથી. | ३ तएणं से णियंठिपुत्ते अणगारे णारयपुत्तं अणगारं एवं वयासी- जइ णं ते अज्जो ! सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; णो अणड्डा अमज्झा, अपएसा; किं दव्वादेसेणं खेत्तादेसेणं कालादेसेणं अदुव भावादेसेणं अज्जो ! सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; णो अणड्डा अमज्झा अपएसा?
तएणं से णारयपुत्ते अणगारे णियंठिपुत्तं अणागरं एवं वयासी- दव्वादेसेण वि मे अज्जो ! सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; णो अणड्ढा अमज्झा अपएसा; खेत्तादेसेण वि कालादेसेणं वि भावादेसेणं वि एवं चेव । भावार्थ :- प्र-तत्पश्चात् ते निथीपुत्र अ॥न॥२६पुत्र ॥२॥२ने 20 प्रभारी अर्जा- आर्य ! જો તમારી સમજ પ્રમાણે સર્વ પદુગલ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે; અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ નથી; તો હે આર્ય ! શું તે દ્રવ્યાદેશથી(દ્રવ્યની અપેક્ષાએ), ક્ષેત્રાદેશથી, કાલાદેશથી અથવા ભાવાદેશથી સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે; અનó, અમધ્ય અને અપ્રદેશ નથી ?
ઉત્તર– ત્યાર પછી તે નારદપુત્ર અણગારે, નિર્ચથીપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું- હે આર્ય! મારી સમજ પ્રમાણે દ્રવ્યાદેશથી પણ સર્વ પુદ્ગલ સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે; અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી. તેમજ ક્ષેત્રાદેશથી, કાલાદેશથી અને ભાવાદેશથી પણ સર્વ પુલ સાર્ધ, સમધ્ય અને सप्रटेश छ; अन, अमध्य, महेश नथी. | ४ तएणं से णियंठिपुत्ते अणगारे णारयपुत्तं अणगारं एवं वयासी- जइ णं अज्जो ! दव्वादेसेणं सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; णो अणड्डा अमज्झा अपएसा एवं ते परमाणपोग्गले वि सअड़े समज्झे सपएसे; णो अणड्डे अमज्झे अपएसे ? __जइ णं अज्जो ! खेत्तादेसेण सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; एवं ते एगपएसोगाढे वि पोग्गले सअड्डे समझे सपएसे ?
जइ णं अज्जो ! कालादेसेणं सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; एवं ते एगसमयट्ठिइए वि पोग्गले सअड्डे समज्झे सपएसे?
जइ णं अज्जो ! भावादेसेणं सव्वपोग्गला सअड्डा समज्झा सपएसा; एवं