________________
शत-५:6देश५-८
| १३१
शत-५ : ४६श-८
નિગ્રંથ
નિર્ગથીપુત્ર અને નારદપુત્ર અણગારની જ્ઞાનચર્ચા - | १ | तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी णारयपुत्ते णाम अणगारे पगइभद्दए जाव विहरइ ।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी णियंठिपुत्ते णाम अणगारे पगइभद्दए जाव विहरइ ।।
तएणं से णियंठिपुत्ते पुत्ते अणगारे, जेणामेव णारयपुत्ते अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता णारयपुत्तं अणगारं एवं वयासीભાવાર્થ - તે કાલે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, પરિષદ દર્શન કરવા ગઈ. ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી ગઈ. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય નારદપુત્ર નામના અણગાર હતા. તે પ્રકૃતિથી ભદ્ર આદિ ગુણ સંપન્ન હતા. તે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર આદિ ગુણ સંપન્ન નિગ્રંથી પુત્ર નામક અણગાર હતા. તે પણ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
એકદા તે નિગ્રંથીપુત્ર અણગાર, જ્યાં નારદપુત્ર નામના અણગાર હતા ત્યાં આવ્યા; આવીને તેણે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું| २ सव्वपोग्गला ते अज्जो ! किं सअड्डा समज्झा सपएसा; उदाहु अणड्डा अमज्झा अपएसा? ___अज्जो !त्ति णारयपुत्ते अणगारे णियंठिपुत्तं अणगारंएवं वयासी-सव्वपोग्गला मे अज्जो ! सअड्डा समज्झा सपएसा; णो अणड्डा अमज्झा अपएसा । भावार्थ:-प्रश्र- आर्य! शंतमारी सम४ प्रमाणे सर्व ५६गलो साध,समध्य अनेसप्रशछ।