________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭,
૧૨૫ |
પરમ ફળ મોક્ષ છે તેને સારી રીતે ન જાણે, ન આદરે તેથી તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા નથી અને છસ્વસ્થ મરણથી મરે છે. ३४ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउणा ण जाणइ, अहेउणा ण पासइ, अहेउणा ण बुज्झइ, अहेउणा णाभिगच्छइ, अहेउणा छउमत्थमरणं मरइ । ભાવાર્થ – પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧–૪) અહેવા = સંવર દ્વારા કમશઃ સંસારથી મુક્તિ થાય છે, આ પ્રકારના જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણનો કેટલાક લોકોમાં અભાવ હોય છે. (૫) તેથી તે પણ કેવળજ્ઞાનના અભાવે છઘસ્થ મરણથી મરે છે. |३५ पंच अहेऊ पण्णत्ता, तं जहा- अहेउं जाणइ, अहेडं पासइ, अहेर्ड बुज्झइ, अहेउं अभिगच्छइ, अहेउं केवलिमरणं मरइ । ભાવાર્થ - પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧-૫) કેટલાક સાધકો સંવર તત્ત્વનું સારી રીતે જ્ઞાન, વિજ્ઞાન અને આચરણ હોવાથી અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, કેવળ મરણને પ્રાપ્ત કરે છે. ३६ पंच अहेऊ पण्णत्ता,तं जहा- अहेउणा जाणइ, अहेउणा पासइ, अहेउणा बुज्झइ, अहेउणा अभिगच्छइ, अहेउणा केवलिमरणं मरइ । ભાવાર્થ - પાંચ અહેતુ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧–૫) સંવરના સેવનથી મુક્તિ થાય છે. આ તત્ત્વનું જેને જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન અને સમ્યફ આચરણ થઈ જાય તો તે અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી કેવળ મરણથી મરે છે.
વિવેચન :
પ્રસ્તુત આઠ સૂત્ર દ્વારા અષ્ટવિધ તત્ત્વનું નિરૂપણ છે. આ આઠે સૂત્રમાં પાંચ-પાંચ બોલનું કથન છે, તે આ પ્રમાણે છે–નાગ = જાણવું, જ્ઞાન થવું, પાસ = જોવું, સમજવું, વિજ્ઞાન થવું, ગુફાડ઼ = બોધ, શ્રદ્ધા થવી, મચ્છ= પ્રાપ્ત કરવું, અપનાવવું, આચરણ, મરણ નર = તે તે જ્ઞાન, શ્રદ્ધાન, આચરણ સંબંધિત અવસ્થામાં મૃત્યુ થયું.
= હેતુ એટલે કારણ, સાધન, કર્મબંધના કારણ. ૩ = હેતુથી એટલે કાર્યફળ, કર્મબંધથી પ્રાપ્ત સંસાર. ૩૩= અહેતુ, કર્મબંધના અકારણ-સંવર. ૩૩ = અહેતુથી એટલે સંવરથી પ્રાપ્ત મોક્ષ. આ સૂત્રોની અર્થ વિચારણા બે પ્રકારે થાય છે– (૧) કર્મદષ્ટિએ (૨) જ્ઞાનદષ્ટિએ. કર્મદષ્ટિએ(આશ્રવ–સંવરરૂપે) વિચારણા - અહીં હેતુ એટલે કર્મબંધના કારણો–આશ્રવ. હેતુથી એટલે આશ્રવ દ્વારા પ્રાપ્ત સંસાર પરિભ્રમણાદિ. અહેતુ એટલે સંવર અને અહેતુથી એટલે સંવર દ્વારા