________________
૧૨૦
શ્રી ભગવતી સૂત્ર–૨
જીવોમાં આરંભ અને પરિગ્રહ :
२५ णेरइया णं भंते ! किं सारंभा सपरिग्गहा, उदाहु अणारंभा अपरिग्गहा ? गोयमा ! णेरइया सारंभा सपरिग्गहा, णो अणारंभा णो अपरिग्गहा । सेकेणणं भंते ! जाव णो अपरिग्गहा ?
गोयमा ! णेरइया णं पुढविक्कायं समारंभंति जावतसकायं समारंभंति; सरीरा परिग्गहिया भवंति, कम्मा परिग्गहिया भवंति, सचित्ताचित्त-मीसयाई दव्वाइं परिग्गहियाइं भवंति से तेणट्टेणं गोयमा ! जाव णो अपरिग्गहा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈયિક સારંભી અને સપરિગ્રહી છે કે અનારંભી અને અપરિગ્રહી छे ?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિક સારંભી અને સપરિગ્રહી છે પરંતુ અનારંભી અને અપરિગ્રહી
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે નૈરયિક સારંભી અને સપરિગ્રહી છે પરંતુ અનારંભી અને અપરિગ્રહી નથી ?
नथी.
ઉત્તર– હે ગૌતમ ! નૈરિયક પૃથ્વીકાયથી ત્રસકાય પર્યંતના જીવોનો સમારંભ કરે છે, તેથી તે સારંભી છે. તેઓએ શરીરને પરિગૃહીત કર્યું છે અર્થાત્ મમત્વ ભાવથી ગ્રહણ કર્યું છે, અપનાવ્યું છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ વર્ગણાના પુદ્ગલ રૂપ દ્રવ્ય કર્મને અને રાગદ્વેષાદિ રૂપ ભાવકર્મને પરિગૃહીત કર્યા છે અને સચિત, અચિત તથા મિશ્ર દ્રવ્ય પરિગૃહીત કર્યા છે. હે ગૌતમ ! તેથી નૈયિક સારંભી અને સપરિગ્રહી છે, અનારંભી અને અપ્રરિગ્રહી નથી.
२६ असुरकुमाराणं भंते ! किं सारंभा, पुच्छा ? गोयमा ! असुरकुमारा सारंभा सपरिग्गहा, णो अणारंभा, अपरिग्गहा ।
सेकेणणं भंते ! एवं ?
गोयमा ! असुरकुमारा णं पुढविकायं समारंभंति जाव तसकायं समारंभंति, सरीरा परिग्गहिया भवंति, कम्मा परिग्गहिया भवंति, भवणा परिग्गहिया भवंति ; देवा, देवीओ, मणुस्सा मणुस्सीओ, तिरिक्खजोणिया, तिरिक्खजोणिणीओ परिग्गहिया भवंति; आसण-सयण - भंड- मत्तोवगरणा परिग्गहिया भवंति; सचित्ताचित्त-मीसयाइं दव्वाइं परिग्गहियाइं भवंति । से तेणट्टेणं गोयमा ! जाव णो अपरिग्गहा । एवं जाव थणियकुमारा । एगिंदिया जहा णेरइया ।