________________
૧૧૨]
શ્રી ભગવતી સૂત્ર-૨
સ્થિત પરમાણુ સર્વાત્મના તે સ્કંધના એક આકાશપ્રદેશ પર સ્થિત ત્રણે ય પ્રદેશને સ્પર્શે તેથી નવમો સર્વથી સર્વ નામનો ભંગ ઘટિત થાય છે. જુઓ સ્થાપના-6.
સ્થાપના નં. ૧
સ્થાપના નં. ૨
સ્થાપના નં. ૩
સ્થાપના નં. ૪
સ્થાપના નં. ૫
સ્થાપના . ૬
C
આ રીતે પરમાણુ ત્રિપ્રદેશીસ્કંધના એક પ્રદેશને સ્પર્શે ત્યારે સાતમો, બે પ્રદેશને સ્પર્શે ત્યારે આઠમો અને ત્રણ પ્રદેશને સ્પર્શે ત્યારે નવમો વિકલ્પ ઘટિત થાય છે.
પરમાણુ સાથે ચતુષ્પદેશી સ્કંધથી અનંત પ્રદેશ સ્કંધનું કથન ત્રિપ્રદેશ સ્કંધની સમાન હોય છે. પરમાણુની જેમ દ્ધિપ્રદેશી આદિના સર્વ વિકલ્પો યથાસંભવ ઘટાવવા જોઈએ.
નિષ્કર્ષ :- (૧) પરમાણ સર્વ જ હોય છે. તે નિરંશ હોવાથી તેમાં એકદેશ કે બહુદેશ આદિ વિભાગની સંભાવના નથી. તેથી પરમાણુની સ્પર્શનામાં સર્વના ત્રણ ભંગ હોય છે. (૨) ક્રિપ્રદેશીસ્કંધ દેશ અને સર્વ હોય છે. તેની સ્પર્શનામાં બહુદેશની સંભાવના નથી, તેથી તેમાં એક દેશના પ્રથમ ત્રણ ભંગ અને સર્વના અંતિમ ત્રણ ભંગ તેમ છ ભંગ હોય છે. (૩) ત્રિપ્રદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધમાં એકદેશ, બહુદેશ અને સર્વ તે ત્રણે ય હોય છે. તેથી તેમાં નવ ભંગ હોય છે.
પરમાણુમાં સર્વના ત્રણ ભંગ ૭, ૮, ૯ હોય છે. ક્રિપ્રદેશમાં એક દેશના ત્રણ–૧, ૨, ૩ અને સર્વના ત્રણ– ૭, ૮, ૯ એમ કુલ છ ભંગ હોય છે. ત્રણ પ્રદેશી, ચારપ્રદેશી આદિ સ્કંધોમાં નવે નવ ભંગ હોય છે. પુદ્ગલોની પરસ્પર સ્પર્શનાના ભંગ -
ભંગ સંખ્યા
પરમાણુ
પુદ્ગલ | પુદ્ગલ સાથે
પરમાણુ પરમાણુ
ક્રિપ્રદેશી પરમાણુ ત્રણપ્રદેશી આદિ. ઢિપ્રદેશી
પરમાણુ
૧=નવમો ૨-સાતમો, નવમો
૩ સાતમો, આઠમો, નવમો | ૨-ત્રીજો, નવમો