________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭.
[ ૧૧૧] રીતે ચતુષ્પદેશી થાવઅનંત પ્રદેશ સ્કંધની સર્વ સ્કંધો સાથેની સ્પર્શના કહેવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશી ઢંધ સુધીના સર્વ સ્કંધોની પરસ્પર સ્પર્શનાની પ્રરૂપણા નવ વિકલ્પોના માધ્યમથી કરી છે. સ્પર્શનાના નવ વિકલ્પ :
(૧) એક દેશથી એક દેશ (૪) બહુ દેશથી એક દેશ (૭) સર્વથી એક દેશ (૨) એક દેશથી બહુ દેશ (૫) બહુ દેશથી બહુ દેશ (2) સર્વથી બહુ દેશ (૩) એક દેશથી સર્વ (૬) બહુ દેશથી સર્વ (૯) સર્વથી સર્વ.
પરમાણુ યુગલની પરમાણુ સાથે સ્પર્શના એક પ્રકારની છે. બે પરમાણુ પરસ્પર એક બીજાનો સ્પર્શ સર્વાત્માના કરે છે. કારણ કે પરમાણુ નિરંશ હોય છે. તેના અર્ધા આદિ વિભાગ થતા નથી. તેની સર્વથી સર્વ, આ એક જ પ્રકારે સ્પર્શના હોય છે. જુઓ સ્થાપના-૧
પરમાણુ પુદ્ગલની હિપ્રદેશી ઔધ સાથે સ્પર્શના બે પ્રકારની છે– (૧) જ્યારે ઢિપ્રદેશી સ્કંધ, બે આકાશ પ્રદેશ પર રહેલો હોય ત્યારે પરમાણુ પુદ્ગલ સર્વાત્મના તે સ્કંધના એક દેશને સ્પર્શે છે; તેથી સાતમો સર્વથી એક દેશ નામનો વિકલ્પ ઘટિત થાય છે. જુઓ સ્થાપના-૨.
(૨) જ્યારે ક્રિપ્રદેશ સ્કંધ એક જ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે પરમાણુ પુદ્ગલ તે સંપૂર્ણ સ્કંધને સર્વાત્મના સ્પર્શે છે. તેથી નવમો સર્વથી સર્વ નામનો વિકલ્પ ઘટિત થાય છે. જુઓ સ્થાપના-૩.
આ રીતે દ્ધિપ્રદેશ સ્કંધમાં બે જ પ્રદેશ હોય; તેથી જ્યારે પરમાણુ તેના એક પ્રદેશને સ્પર્શે ત્યારે સાતમો વિકલ્પ અને તેના બંને પ્રદેશને સ્પર્શે ત્યારે નવમો વિકલ્પ ઘટિત થાય છે. આઠમો વિકલ્પ ઘટિત થતો નથી. કારણ કે તેના બે પ્રદેશ તે જ સર્વ છે અને તે જ બહુ છે, માટે આઠમો અને નવમો ભંગ એક થઈ જાય છે.
પરમાણુ યુગલની ત્રિપ્રદેશી ઔધ સાથે સ્પર્શના ત્રણ પ્રકારની છે–(૧) જ્યારે ત્રિપ્રદેશી સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે પરમાણુ સર્વાત્મના તે સ્કંધના એક દેશને સ્પર્શે; કારણ કે પરમાણુમાં ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રિપ્રદેશ સ્કંધના એક જ પ્રદેશને સ્પર્શ કરવાનું સામર્થ્ય છે. તેથી સાતમો સર્વથી દેશ નામનો ભંગ ઘટિત થાય છે. જુઓ સ્થાપના-૪.
(૨) જ્યારે ત્રિપ્રદેશ સ્કંધ બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેના બે પ્રદેશ એક આકાશ પ્રદેશ પર હોય અને એક પ્રદેશ એક આકાશ પ્રદેશ પર હોય, ત્યારે એક આકાશપ્રદેશ પર સ્થિત પરમાણુ ત્રિપ્રદેશના એક આકાશપ્રદેશ સ્થિત બે પ્રદેશને સ્પર્શે છે, તેથી આઠમો સર્વથી બહુદેશ નામનો ભંગ ઘટિત થાય છે. જુઓ સ્થાપના-૫.
(૩) જ્યારે ત્રિપ્રદેશી અંધ એક જ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે એક આકાશપ્રદેશ પર