________________
૧૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર
શબ્દાર્થ – આફત્તહિં = પહેલાના છિદં = પાછળના. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દ્ધિપ્રદેશ સ્કંધ પરમાણુ પુગલને સ્પર્શ કરતા કઈ રીતે સ્પર્શ કરે છે ? તેની નવ ભંગસહિત પૃચ્છા કરવી.
ઉત્તર- હે ગૌતમ! ક્રિપ્રદેશ સ્કંધ પરમાણુ પુદગલને ત્રીજા અને નવમા વિકલ્પથી(એક દેશથી સર્વનો અને સર્વથી સર્વનો) સ્પર્શ કરે છે.
દિપ્રદેશી અંધ, થ્રિપ્રદેશી આંધને સ્પર્શ કરતાં– પહેલા, ત્રીજા, સાતમા અને નવમા વિકલ્પથી સ્પર્શ કરે છે.
ઢિપ્રદેશી સ્કંધ, ત્રિપ્રદેશ સ્કંધને સ્પર્શ કરતાં– આદિના ત્રણ(પ્રથમ, દ્વિતીય અને તૃતીય) તથા અંતિમ ત્રણ(સાતમા, આઠમા, અને નવમા) વિકલ્પથી સ્પર્શ કરે છે, તેમાં મધ્યના ત્રણ(ચોથો, પાંચમો અને છઠ્ઠો) વિકલ્પો છોડી દેવા જોઈએ.
જે રીતે ઢિપ્રદેશી અંધ દ્વારા ત્રિપ્રદેશી ઢંધની સ્પર્શનાના ભંગ કહ્યા, તે જ રીતે ક્રિપ્રદેશ સ્કંધ દ્વારા ચતુષ્પદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધોની સ્પર્શના વિષયક ભંગ કહેવા જોઈએ. १३ तिपएसिए णं भंते ! खंधे परमाणु पोग्गलं फुसमाणे पुच्छा ?
गोयमा ! तईय छट्ठ णवमेहिं फुसइ, तिपएसिओ दुपएसियं फुसमाणो पढम तईय, चउत्थ छट्ठ, सत्तम णवमेहिं फुसइ, तिपएसिओ तिपएसिअं फुसमाणो सव्वेसु वि ठाणेसु फुसइ । जहा तिपएसिओ तिपएसिफुसाविओ एवं तिप्पए- सिओ जाव अणंत पएसिएणं संजोएयव्वो । जहा तिपएसिओ तहा जाव अणंतपए- सिओ वि भाणियव्यो । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ત્રિપ્રદેશ સ્કંધ પરમાણુ પુલને સ્પર્શ કરતાં કઈ રીતે સ્પર્શ કરે છે? વગેરે નવ ભંગ સહિત પૃચ્છા કરવી.
ઉત્તર- હે ગૌતમ! ત્રિપ્રદેશ સ્કંધ પરમાણુ યુગલને ત્રીજા, છઠ્ઠા અને નવમા વિકલ્પથી (એક દેશથી સર્વનો. બહ દેશથી સર્વનો અને સર્વથી સર્વનો) સ્પર્શ કરે છે. ત્રિપ્રદેશ સ્કંધ, દ્ધિપ્રદેશી સ્કંધને
સ્પર્શ કરતાં પહેલા, ત્રીજા, ચોથા, છઠ્ઠા, સાતમા અને નવમા વિકલ્પથી સ્પર્શ કરે છે. ત્રિપ્રદેશી સ્કંધ, ત્રિપ્રદેશ સ્કંધને સ્પર્શ કરતાં સર્વ વિકલ્પોથી સ્પર્શ કરે છે.
જે રીતે ત્રિપ્રદેશી ઢંધની ત્રિપ્રદેશી સ્કંધ સાથે સ્પર્શનાના ભંગ કહ્યા છે, તે રીતે ત્રિપ્રદેશ સ્કંધની ચતુષ્પદેશી અંધ યથાવત અનંતપ્રદેશી અંધ સાથે સ્પર્શનાના વિકલ્પો કહેવા જોઈએ.
જે રીતે ત્રિપ્રદેશી ઢંધની પરમાણથી અનંતપ્રદેશી સુધીના સ્કંધો સાથે સ્પર્શના કહી છે, તે જ