________________
શતક-૫ઃ ઉદ્દેશક-૭ .
_ ૧૦૩ |
થાય છે. ત્રિપ્રદેશ સ્કંધમાં પાંચ ભંગ થાય છે. ચતુuદેશી અંધથી અનંતપ્રદેશી સ્કંધ સુધી પ્રત્યેક સ્કંધમાં કંપનાદિના છ ભંગ થાય છે. છ ભંગનો પરિચય :
ભંગ-૧ ક્યારેક કંપિત – પરમાણુથી અનંત પ્રદેશ સ્કંધ ક્યારેક પૂર્ણતયા કંપિત અવસ્થામાં હોય ત્યારે પ્રથમ ભંગ થાય. ભંગ–૨? ક્યારેક અકપિત – પરમાણુથી અનંત પ્રદેશી ઢંધ ક્યારેક પૂર્ણતયા અકપિત અવસ્થામાં હોય ત્યારે બીજો ભંગ થાય. ભંગ–૩: એક દેશકપિત એક દેશ અકપિત – ક્રિપ્રદેશ સ્કંધથી અનંતપ્રદેશી સ્કંધ જ્યારે બે આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેના એક આકાશપ્રદેશ પર સ્થિત પ્રદેશ કંપિત હોય અને બીજા આકાશ પ્રદેશ પર સ્થિત પ્રદેશ અકંપિત હોય ત્યારે ત્રીજો ભંગ થાય. ભંગ-૪: એક દેશ કપિત અનેક દેશ અકપિતા-ત્રિપ્રદેશી અંધથી અનંતપ્રદેશી ઢંધ જ્યારે ત્રણાદિ આકાશપ્રદેશ ઉપર સ્થિત હોય ત્યારે તેના એક આકાશપ્રદેશ પર સ્થિત પ્રદેશ “પત હોય અને અન્ય બે આકાશપ્રદેશ પર સ્થિત પ્રદેશ અર્ધપત હોય ત્યારે એક દેશ પિત, અનેક દેશ અપિત નામનો ચતુર્થ ભંગ થાય. ભંગ-૫ : અનેક દેશ કપિત એક દેશ અકપિત :- એક આકાશ પ્રદેશ પર સ્થિત પ્રદેશ અર્કાપિત હોય અને બે આદિ આકાશ પ્રદેશ પર સ્થિત પ્રદેશો કંપિત હોય ત્યારે એક દેશ અકંપિત અને અનેક દેશ કિંપિત નામનો પાંચમો ભંગ થાય. ભગ–દ: અનેક દેશ કંપિત અનેક દેશ અકપિત - ચતુuદેશી ઢંધથી અનંતપ્રદેશી ઢંધ જ્યારે ચાર આદિ આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેના બે આદિ આકાશ પ્રદેશ પર સ્થિત પ્રદેશો કંપિત હોય અને બે આદિ આકાશ પ્રદેશ પર સ્થિત પ્રદેશો અર્કાપિત હોય ત્યારે અનેક દેશ કંપિત, અનેક દેશ અકંપિત નામનો છઠ્ઠો ભંગ થાય. દેશ કે સર્વ સકંપ—અકંપની અવસ્થા –
પુદ્ગલ દ્રવ્ય
સકંપ
|
અકંપ
દેશ સકંપ દેશ અંકપ
દેશ સકંપ અનેક દેશ અકંપ
અનેક દેશ સકંપ | ઘણા સકંપ દેશ અકંપ | ઘણા અકંપ
૫
પરમાણુ ઢિપ્રદેશી ઢંઘ ત્રિપ્રદેશ સ્કંધ ચતુuદેશી સ્કંધ
સંકેત:- કંપિત-1,અલંપિત-Tઃ ભંગ સંખ્યા :