________________
શતક-પ: ઉદ્દેશક-૬
सिया; एवामेव जाव चत्तारि पंच जोयणसयाई बहुसमाइण्णे मणुयलोए મધુહિં . તે મેયં અંતે ! પર્વ?
गोयमा ! जण्णं ते अण्णउत्थिया एवं आइक्खंति जाव बहु समाइण्णे मणुयलोएमणुस्सेहिं; जे ते एवं आहंसु, मिच्छं ते एवं आहंसु । अहं पुण गोयमा! एवं आइक्खामि जाव परूवेमि- से जहाणामए जुवई जुवाणे हत्थेण हत्थं गेण्हेज्जा, चक्कस्स वा णाभी अरगाउत्ता सिया; एवामेव जाव चत्तारि पंच जोयणसयाइं बहु- समाइण्णे णिरयलोए रइएहिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે યાવત પ્રરૂપણા કરે છે કે જેમ કોઈ યુવક પોતાના હાથથી યુવતીનો હાથ સઘન રીતે પકડે છે તેમજ ચક્રની નાભિ આરાઓથી એકદમ જકડાયેલી હોય છે, તે જ રીતે ચારસો-પાંચસો યોજન જેટલું મનુષ્ય ક્ષેત્ર મનુષ્યોથી ઠસોઠસ ભરેલું છે, હે ભગવન્! શું તેઓનું આ કથન સત્ય છે?
ઉત્તર- હે ગૌતમ ! અન્યતીર્થિકો જે આ પ્રમાણે કહે છે યાવત ચારસો-પાંચસો યોજન જેટલું મનુષ્ય ક્ષેત્ર મનુષ્યોથી ઠસોઠસ ભરેલું છે; તેઓનું આ કથન મિથ્યા છે. હું આ પ્રમાણે કહું છું યાવત પ્રરૂપણા કરું છું કે જેમ કોઈ યુવક પોતાના હાથથી સઘન રીતે યુવતીનો હાથ પકડે છે તેમજ ચક્રની નાભિ આરાઓથી એકદમ જકડાયેલી હોય છે, તે જ રીતે ચારસો, પાંચસો યોજન જેટલું નરક ક્ષેત્ર નૈરયિક જીવોથી ઠસોઠસ ભરેલું છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થિકોની ભ્રમિત માન્યતાનું શુદ્ધિકરણ કર્યું છે.
અન્યતીર્થિકોનું કથન છે કે મનુષ્યલોકમાં કોઈ ક્ષેત્ર ૪૦૦-૫00 યોજન ઠસોઠસ મનુષ્યોથી ભર્યો છે, તે યથાર્થ નથી. પરંતુ નરક લોકનું ૪૦૦-૫૦૦ યોજનનું ક્ષેત્ર નૈરયિક જીવોથી ઠસોઠસ ભર્યું છે, તે પ્રમાણે સમજવું જોઈએ. નૈરચિકોની વિફર્વણા શક્તિ :१४ णेरइयाणं भंते ! किं एगत्तं पभू विउव्वित्तए, पुहुत्तं पभू विउव्वित्तए ? ___गोयमा ! एगत्तं वि पभु विउवित्तए, पुहुत्तं वि पभु विउवित्तए । एवं जहा जीवाभिगमे तहा णेयव्वो जाव दुरहियासे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક જીવ એક રૂપની વિફર્વણા કરવામાં સમર્થ છે કે અનેક