SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ OR શતક-૫ : શબ્દાર્થ:ભાષિત સંયમ. ઉદ્દેશક-પ છદ્મસ્થ શ્રી ભગવતી સૂત્ર–૨ છદ્મસ્થ મુક્તિ નિષેધ : १ छउमत्थे णं भंते ! मणूसे तीयमणंतं सासयं समयं केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेणं, केवलाहिं पवयणमायाहिं सिज्झिसु ? गोयमा ! णो इणट्टे समट्ठे । एवं जहा पढमसए चउत्थुद्देसे आलावगा तहा यव्वा जाव अलमत्थु त्ति वत्तव्वं सिया । RO zÓÎ • અત્તમત્યુ = પરિપૂર્ણ, કતકૃત્ય, પૂર્ણજ્ઞાની, સર્વગુણસંપન્ન જેવોળ સંનમેળ = સર્વજ્ઞ : ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય શાશ્વત, અનંત, અતીતકાલ(ભૂતકાલ)માં કેવલ સંયમ, કેવલ સંવર, કેવલ બ્રહ્મચર્ય અને કેવલ અષ્ટ પ્રવચનમાતા દ્વારા સિદ્ધ થયા છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. શેષ વર્ણન જે રીતે પ્રથમ શતકના ચતુર્થ ઉદ્દેશકમાં છે, તે રીતે અહીં પણ સંપૂર્ણ આલાપક સાથે, કેવળીને 'અલમસ્તુ' કહી શકાય છે, ત્યાં સુધી કહેવું જોઈએ. વિવેચન : સર્વજ્ઞ, સર્વદર્શી દ્વારા પ્રરૂપિત સંયમ, સંવર, બ્રહ્મચર્ય, સમિતિ ગુપ્તિ વગેરેનું આચરણ કરવા છતાં પણ કોઈ જીવ છદ્મસ્થપણે મુક્ત થઈ શકે નહીં. ઘાતીકર્મ ક્ષય કરી, કેવલજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરીને જ જીવ મુક્ત થઈ શકે છે. કેવળીજ્ઞાની પરમાત્મા 'અલમસ્તુ' પૂર્ણજ્ઞાની કે કૃતકૃત્ય કહેવાય છે. ૧ સંક્ષિપ્ત સૂત્ર શતક–૧, ઉદ્દે.-૪, સૂત્ર–૧૧ થી ૧૫ નું અક્ષરસઃ પુનર્કથન છે તેમજ શતક–૭, ઉર્દૂ.−૮ માં પણ સંક્ષિપ્ત સૂત્ર છે; આ રીતે એક જ વિષયનું ત્રણ વાર વર્ણન કરવાનું કારણ અજ્ઞાત છે. પ્રસ્તુત એવંભૂત-અનેવંભૂત વેદના २ अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति जाव परूवेंति- सव्वे पाणा, सव्वे મૂયા, સબ્ને નીવા, સવ્વ સત્તા મૂય વેયળ વેવૃતિ । સે હમેય મતે ! વં ?
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy