________________
शत-५: 6देश-४
SC
भावार्थ:- प्रश्न- भगवन् ! | वणी भगवान न्द्रियोथी 9ो-हेछ ?
उत्तर- गौतम! तेभ शय नथी. |३६ से केणटेणं भंते ! एवं वुच्चइ- केवली णं आयाणेहिं ण जाणइ, ण पासइ?
गोयमा! केवली णं पुरत्थिमे णं मियं पि जाणइ, अमियं पि जाणइ । एवं दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं, उड्डे, अहे मियं पि जाणइ, अमियं पि जाणइ । सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली । सव्वओ जाणइ केवली, सव्वओ पासइ केवली । सव्वकालं जाणइ केवली, सव्वकालं पासइ केवली । सव्वभावे जाणइ केवली, सव्वभावे पासइ केवली ।अणंते णाणे केवलिस्स, अणंते दसणे केवलिस्स। णिव्वुडे णाणे केवलिस्स, णिव्वुडे दसणे केवलिस्स ।
से तेण?णं गोयमा ! एवं वुच्चइ- केवली णं आयाणेहिं ण जाणइ, ण पासइ । भावार्थ:- - भगवन् ! तेनु शुं ॥२९॥ छ । वणी मवानन्द्रयोथी ता-पता नथी ?
ઉત્તર– હે ગૌતમ! કેવળી ભગવાન પૂર્વદિશામાં પરિમિતને પણ જાણે છે અને અપરિમિતને પણ જાણે છે, તેમજ તેઓ દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઊંચે અને નીચે પરિમિતને પણ જાણે અને અપરિમિતને પણ જાણે છે. કેવલી સર્વ પદાર્થોને જાણે અને દેખે છે, સર્વક્ષેત્રને જાણે, દેખે છે, સર્વકાળને પણ જાણે–દેખે છે, તેમજ સર્વ ભાવોને જાણે, દેખે છે. આ રીતે કેવલી ભગવાનનું જ્ઞાન અને દર્શન અંતરહિત અને નિરાવરણ છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેવળી ભગવાન ઈન્દ્રિયોથી જાણતા–દેખતા નથી.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં કેવળજ્ઞાનના વિષયની પ્રરૂપણા છે કે કેવળજ્ઞાનીનું જ્ઞાન અને દર્શન પરિપૂર્ણ તેમજ નિરાવરણ હોવાથી તેને ઈન્દ્રિયોની સહાયતાની આવશ્યકતા રહેતી નથી. તેઓ સર્વ દિશાઓમાં સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વારા જાણે–દેખે છે.
કેવળી ભગવાનની કાયિક અશક્યતા :३७ केवली णं भंते ! अस्सि समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं वा बाहुं वा ऊरुं वा ओगाहित्ता णं चिट्ठति, पभू णं केवली सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्थं वा जाव ओगाहित्ता णं चिट्ठित्तए ? गोयमा ! णो इणटे समठे।