________________
शत-५: 6देश-४
|
७
|
|३१ से केणटेणं भंते ! जाव पभू णं अणुत्तरोववाइया देवा जाव करेत्तए ?
गोयमा ! जं णं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा अटुं वा हेडं वा पसिणं वा कारणं वा वागरणं वा पुच्छंति, तं णं इहगए केवली अटुं वा जाव वागरणं वा वागरेइ; से तेणटेणं जाव संलावं करेत्तए । शEार्थ :- वागरणं = तात्पर्य, व्याण्या. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અનુત્તરોપપાતિક દેવ કેવળી સાથે વાર્તાલાપ કરી शछ?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે અનુત્તરોપપાતિક દેવ પોતાના સ્થાન પર રહીને જ કોઈ અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અથવા વ્યાખ્યા પૂછે ત્યારે તે અર્થ, હેતુ આદિનો ઉત્તર અહીં રહેલા કેવળી ભગવાન આપે છે. તેથી એ પ્રમાણે કહ્યું છે કે અનુત્તરોપપાતિક દેવ કેવળી સાથે વાર્તાલાપ કરી શકે છે. ३२ जणं भंते ! इहगए चेव केवली अटुं वा जाववागरेइ, तंणं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा जाणंति पासंति ? हंता, जाणंति पासंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કેવળી ભગવાન અહીં રહીને જે અર્થ, વ્યાખ્યા વગેરેનું નિરૂપણ કરે છે(ઉત્તર આપે) તેને શું ત્યાં જ રહેલા અનુત્તરોપપાતિક દેવ જાણી-દેખી શકે છે?
उत्तर- गौतम! ते वो त्यां२डीने ४५ो-हेछ. ३३ से केणटेणं भंते ! जाव पासंति ?
गोयमा ! तेसि णं देवाणं अणंताओ मणोदव्ववग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमण्णागयाओ भवति; से तेणटेणं जावतत्थगया चेव समाणा जाणति पासति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અનુત્તરોપપાતિક દેવ ત્યાં રહીને જ અહીં રહેલા કેવળી દ્વારા પ્રદત્ત ઉત્તરને જાણી–દેખી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! તે દેવોને અનંત મનોદ્રવ્ય વર્ગણા ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, સ્વાધીન છે. તેથી તેઓ અહીં બિરાજિત કેવળી ભગવાન દ્વારા મનથી કથિત અર્થ, હેતુ આદિને તે ત્યાં રહીને જ જાણી-દેખી शछ. ३४ अणुत्तरोववाइया णं भंते ! देवा किं उदिण्णमोहा, उवसंतमोहा,खीणमोहा?
गोयमा ! णो उदिण्णमोहा, उवसंतमोहा, णो खीणमोहा ।