________________
शत- ५ : उद्देश -४
પ
२७ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ जाव अत्थेगइया ण जाणंति ण पासंति ?
गोयमा ! अमाईसम्मदिट्ठी दुविहा पण्णत्ता, तं जहा - अणंतरोववण्णगा य, परंपरोववण्णगा य; तत्थ णं जे ते अणंतरोववण्णगा ते णं ण जाणंति ण पासंति, तत्थ णं जे ते परंपरोववण्णगा ते णं अत्थेगइया जाणंति पासंति, अत्थेगइया ण जाणंति ण पासंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે યાવત્ કોઈ અમાયી સભ્યષ્ટિ દેવ જાણતા દેખતા नथी ?
ઉત્તર– હે ગૌતમ ! અમાયી સમ્યગ્દષ્ટ દેવના બે પ્રકાર છે, યથા– અનંતરોપપજ્ઞક અને પરંપરોપપત્રક. તેમાંથી જે અનંતરોપપન્નક છે તે જાણતા દેખતા નથી. પરંતુ જે પરંપરોપપન્નક છે, તેમાંથી કોઈ જાણે, દેખે છે અને કોઈ જાણતા દેખતા નથી.
२८ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ जाव अत्थेगइया ण जाणंति ण पासंति ?
गोयमा ! परंपरोववण्णगा दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्तगा य, अपज्जत्तगा य; तत्थ णं जे ते अपज्जत्तगा ते णं ण जाणंति ण पासंति; तत्थ णं जे ते पज्जत्तगा ते णं अत्थेगइया जाणंति पासंति, अत्थेगइया ण जाणंति ण पासंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે યાવત્ કોઈ પરંપરોપપત્રક દેવ જાણતા, દેખતા नथी ?
ઉત્તર– હે ગૌતમ ! પરંપરોપપત્રક દેવના બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમાંથી જે અપર્યાપ્ત છે તે જાણતા, દેખતા નથી. પરંતુ જે પર્યાપ્ત છે તેમાંથી કોઈ જાણે, દેખે છે અને કોઈ જાણતા દેખતા નથી.
२९ से केणद्वेणं भंते ! एवं वुच्चइ जाव अत्थेगइया ण जाणंति ण पासंति ?
गोयमा ! पज्जत्तगा दुविहा पण्णत्ता, तं जहा - उवउत्ता य अणुवउत्ता य । तत्थ णं जे ते अणुवउत्ता ते णं ण जाणंति ण पासंति । तत्थ णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति ।
से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ तं जहा - अत्थेगइया वेमाणिया जाणंति पासंति; अत्थेगइया ण जाणंति ण पासंति ।
भावार्थ: [ : - प्रश्न - हे भगवन् ! तेनुं शुं आरए छेडे यावत् होई पर्याप्त हेव भाता, द्वेषता नथी ?