________________
શતક–૫ : ઉદ્દેશક–૪
કુમાર શ્રમણની બાલક્રીડાને જોઈને સ્થવિરોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. તેઓએ પ્રભુ પાસે જઈને શંકાનું સમાધાન કર્યું.
૫૩
પ્રભુએ કહ્યું– તેની બાલક્રીડાની નિંદા ન કરો પરંતુ અપ્લાન ભાવે તેની સેવા કરો. તે ચરમ શરીરી આત્મા છે.
અતિમુક્તક કુમાર શ્રમણની બાલક્રીડા ઃ
१४ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे पगइभद्दए जाव विणीए ।
तणं अमुत्ते कुमारसमणे अण्णया कयाइं महावुट्ठिकायंसि णिवयमाणंसि कक्खपडिग्गय रयहरण पडिग्गह मायाए बहिया संपट्ठिए विहाराए ।
तणं अइमुत्ते कुमारसमणे वाहयं वहमाणं पासइ, पासित्ता मट्टियाए पालि बंधइ, बंधित्ता 'णाविया मे णाविया में' णाविओ विव णावमयं पडिग्गहं उदगिं कट्टु पव्वाहमाणे पव्वाहमाणे अभिरमइ ।
तं च थेरा अद्दक्खु, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवं वयासी
= થવા પર
શબ્દાર્થ:- મહાબુÊિાયંસિ = મહાવર્ષા, મુશળધાર વર્ષા ભિવયમાળસિ વવવપત્તિ વયહરણ હિન્ગહ માયા = બગલમાં રજોહરણ રાખી અને પાત્ર લઈને વહિયા વિહારાÇ = ગામથી બહાર રહેલી સ્થંડિલ ભૂમિમાં જવા માટે સદ્ગિદ્ = નીકળ્યા, રવાના થયા વાહય = નાનું નાળું ખાવિયા મે = આ મારી નૌકા છે પવ્વા માળે = વહાવતાં અભિર્મ ્ = રમે છે થેT = સ્થવિર શ્રમણોએ અવવવુ = જોયા વાળચ્છતિ = આવ્યા.
ભાવાર્થ:- તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી અતિમુક્તક નામના કુમાર શ્રમણ હતા. તે પ્રકૃત્તિથી ભદ્ર અને વિનીત આદિ ગુણોથી યુક્ત હતા.
કોઈ એક દિવસે મૂશળધાર વરસાદ વરસ્યા પછી તે અતિમુક્તક કુમાર શ્રમણ બગલમાં પોતાનો રજોહરણ રાખી તથા હાથમાં ઝોળીયુક્ત પાત્ર લઈને, બહાર ડિલ ભૂમિમાં વડીનીતના નિવારણ માટે
ગયા.
ત્યાં તે અતિમુક્તક કુમાર શ્રમણે વહેતાં પાણીના નાળાને જોયું, તેને જોઈને તેણે તે નાળાની બંને તરફ માટીની પાળ બાંધી, પાળ બાંધીને આ મારી નાવ છે, આ મારી નાવ છે તેમ માનીને નાવિકની જેમ પાત્ર રૂપ નૌકાને પાણીમાં મૂકી, તેને પ્રવાહિત કરતા–તરાવતાં તરાવતાં ક્રીડા કરવા લાગ્યા.