________________
|
|
श्री भगवती सूत्र-१
पोग्गला कीसत्ताए भुज्जो भुज्जो परिणमंति ?
गोयमा ! जिभिदियफासिदिय वेमायत्ताए भुज्जो भुज्जो परिणमंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઈન્દ્રિય જીવ જે પુલોને આહાર રૂપે ગ્રહણ કરે છે તે પુલ તેને કેવા રૂપે વારંવાર પરિણમે છે?
ઉત્તર-હે ગૌતમ!તે પુદ્ગલ અનિયત માત્રાઓ(વિવિધતાપૂર્વક) જિલ્વેન્દ્રિય રૂપે અને સ્પર્શેન્દ્રિય રૂપે વારંવાર પરિણમે છે. ४२ बेइंदियाणं भंते ! पुव्वाहारिया पोग्गला परिणया ? तहेव जाव णो अचलियं कम्मं णिज्जरेंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું બેઈન્દ્રિય જીવોએ પહેલા આહાર રૂપે ગ્રહણ કરેલા પુગલો परित थायछ?
ઉત્તર- ચલિત કર્મોની નિર્જરા કરે છે ત્યાં સુધીનું સંપૂર્ણ વક્તવ્ય પૂર્વવત્ સમજવું. |४३ तेइंदिय-चउरिंदियाणं तहेव । णाणत्तं ठिईए जावणेगाइंच णं भागसहस्साई अणाघाइज्जमाणाई अणासाइज्जमाणाई अफासाइज्जमाणाई विद्धंसं आगच्छति।
एएसिं णं भंते ! पोग्गलाणं अणाघाइज्जमाणाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाणं अप्पाबहुं पुच्छा ।।
गोयमा ! सव्वत्थोवा पोग्गला अणाघाइज्जमाणा, अणासाइज्जमाणा अणंतगुणा, अफासाइज्जमाणा अणंतगुणा । ભાવાર્થ :- તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિમાં અંતર છે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું થાવત્ અનેક હજાર ભાગ સુંઠ્યા વિના, ચાખ્યા વિના અને સ્પર્યા વિના નષ્ટ થઈ જાય છે.
પ્રશ્ન- હે ભગવન્! આ નહિ સુંઘેલા, નહિ ચાખેલા, નહિ સ્પર્શેલા પુદ્ગલોમાં કોણ કોનાથી स८५, ५, तुल्य अथवा विशेषाधिछ? तेभ प्रश्र २वो.
ઉત્તર– હે ગૌતમ! નહિ સૂઘેલા પુદ્ગલ સર્વથી થોડા છે. તેથી નહિ ચાખેલા-આસ્વાદેલા પુદ્ગલ અનંતગુણા અને તેથી નહિ સ્પર્શેલા પુદ્ગલ અનંતગુણા છે. ४४ तेइंदियाण-घाणिदिय जिभिदिय फासिंदियवेमायाए भुज्जो भुज्जो परिणमति । चरिंदियाणं-चक्खिदिय घाणिदिय जिभिदिय फासिंदियत्ताए भुज्जो