________________
શતક-૧: ઉદ્દેશક-૧
_
| | ૩૫ ]
પ્રશ્ન- હે ભગવન્! બેઈન્દ્રિય જીવોને કેટલા સમયે આહારની અભિલાષા થાય છે?
ઉત્તર- અનાભોગ નિવર્તિત આહાર નિરંતર થાય છે. આભોગ નિર્વર્તિત આહારની અભિલાષા વિમાત્રાથી અસંખ્યાત સમયના અંતમુહૂર્ત થાય છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. અનંતમા ભાગનું આસ્વાદન કરે છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. ३९ बेइंदिया णं भंते ! जे पोग्गले आहारत्ताए गिण्हंति, ते किं सव्वे आहारंति, णो सव्वे आहारति ?
___ गोयमा ! बेइंदियाणं दुविहे आहारे पण्णत्ते, तं जहा- लोमाहारे पक्खेवाहारे । जे पोग्गले लोमाहारत्ताए गिण्हति ते सव्वे अपरिसेसिए आहारैति, जे पक्खेवाहारत्ताए गिण्हति तेसि णं पोग्गलाणं संखेज्जइभागं आहारेति, अणेगाइं च णं भागसहस्साई अणासाइज्जमाणाई अफासाइज्जमाणाई विद्धंसं आगच्छति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બેઈન્દ્રિય જીવ જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે તે સર્વ પુદ્ગલોનો આહાર કરે છે કે સર્વ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરતા નથી ?
ઉત્તર- હે ગૌતમ ! બેઈન્દ્રિયાદિ જીવોનો આહાર બે પ્રકારનો છે. જેમ કે, રોમાહાર-રોમ દ્વારા ખેંચાતો આહાર અને પ્રક્ષેપાહાર–કવલ રૂપે મુખમાં પ્રક્ષેપ કરીને થતો આહાર. જે પુલોને રોમ દ્વારા ગ્રહણ કરે છે તે સર્વનો સંપૂર્ણ રૂપે આહાર કરે છે અને જે પુદ્ગલોને પ્રક્ષેપાહાર રૂપે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોમાંથી સંખ્યાતમો ભાગ ગ્રહણ કરે છે અને અનેક હજાર ભાગ આસ્વાદ કર્યા વિના, સ્પર્શ કર્યા વિના નષ્ટ થઈ જાય છે.
४० एएसि णं भंते ! पोग्गलाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुवा वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा पोग्गला अणासाइज्जमाणा, अफासाइज्जमाणा અગત- ગુણT I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ આસ્વાદ કર્યા વિનાના અને સ્પર્શ કર્યા વિનાના પુદ્ગલોમાંથી કયા પુદ્ગલો, કયા પુદ્ગલોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
| ઉત્તર- હે ગૌતમ ! આસ્વાદ નહિ કરેલા પુદગલો સર્વથી થોડા છે. તેથી સ્પર્શ નહિ કરેલા પુદ્ગલ અનંતગુણા છે. |४१ बेइंदिया णं भंते ! जे पोग्गले आहारत्ताए गिण्हति, ते णं तेसिं