________________
३२
श्री भगवती सूत्र - १
સ્થાવર જીવની સ્થિતિ આદિ :
३१ पुढवीकाइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાલની છે ?
ઉત્તર– ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે.
३२ पुढवीकाइया णं भंते ! केवइकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा णीससंति वा ? गोयमा ! वेमायाए आणमंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ કેટલા સમયે શ્વાસ–નિઃશ્વાસ લે છે અને છોડે છે ? ઉત્તર– ગૌતમ ! તે જીવો વિમાત્રાથી શ્વાસોચ્છ્વાસ લે છે અર્થાત્ તેઓના શ્વાસોચ્છ્વાસનો સમય નિશ્ચિત નથી.
३३ पुढवीकाइया णं भंते ! आहारट्ठी ? हंता, आहारट्ठी ।
पुढवीकाइयाणं केवइकालस्स आहारट्टे समुप्पज्जइ ? गोयमा ! अणुसमयं अविरहिए आहारट्ठे समुप्पज्जइ ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! पृथ्वी अयि कवो आहारना अभिलाषी छे ?
ઉત્તર– હા, ગૌતમ, તે જીવો આહારના અભિલાષી હોય છે.
પ્રશ્ન– હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવોને કેટલા સમયે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે ? ઉત્તર– ગૌતમ ! તે જીવોને પ્રતિ સમય વિરહરહિત–નિરંતર આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
३४ पुढवीकाइया कि आहारं आहारेंति ?
गोयमा ! दव्वओ जहा णेरइयाणं जाव णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउद्दिसिं, सिय पंचदिसिं वण्णओ काल-णील-पीय-लोहिय- हालिद्द-सुक्किलाणं, गंधओ सुब्भिगंधाई २ । रसओ तित्ताइं ५ । फासओ कक्खडाई ८, सेसं तहेव ।
AGEार्थ :- णिव्वाघाएणं निर्व्याघात अपेक्षाने अर्थात् व्याघात न होय तो, छदिसिं = छ द्विशाखोभांथी