________________
| શતક–૩ઃ ઉદ્દેશક-૮
[ ૪૯૧ ]
રીવશુમારી-પુજા, વિલિ, ય, યસ, યેવત, યHAT I સહિષ્ણુતારાजलकते, जलप्पभ, जल, जलरूय, जलकंत, जलप्पभा। दिसाकुमाराणं- अमियगई, अमियवाहणे, तुरियगई, खिप्पगई, सीहगई, सीहविक्कमगई । वाउकुमाराणंવેનંગ, મંગળ, વાન, મહી , મંગળ,
રિળિયેશુમીરાં-ઘો, મહાપોર, आवत्त, वियावत्त, णंदियावत्त, महाणंदियावत्ता । एवं भाणियव्वं जहा असुरकुमारा।
सोम कालवाल चित्तप्पभ तेयरूव जल तुरियगई काल आवत्त । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નાગકુમાર દેવો પર કેટલા દેવો આધિપત્ય કરતાં વિચરે છે?
ઉત્તર- હે ગૌતમ ! નાગકુમાર દેવ પર દશ દેવો આધિપત્ય કરતાં વિચરે છે. યથા-નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ, કાલવાલ, કોલવાલ, શૈલપાલ, શંખપાલ; નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદ, કાલવાલ, કોલવાલ, શંખપાલ, શૈલપાલ.
જેમ નાગકુમારોના ઈન્દ્રોના સંબંધમાં વક્તવ્યતા કહી છે, તેમ આ દેવોના સંબંધમાં પણ જાણવું જોઈએ.
(૩) સુવર્ણકુમાર દેવો પર –વેણુદેવ, વેણુદાલિ, ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ. (૪) વિધુતકુમાર દેવો પર – હરિકાંત, હરિસહ, પ્રભ, સુપ્રભ, પ્રભાકાંત અને સુપ્રભાકાંત. (૫) અગ્નિકુમાર દેવો પર – અગ્નિસિંહ, અગ્નિમાણવ, તૈજસ, તેજ સિંહ, તેજકાંત અને તેજપ્રભ. (૬) દ્વીપકુમાર દેવો પર - પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂપાંશ, રૂપકાંત અને રૂપપ્રભ. (૭) ઉદધિકુમાર દેવો પર – જલકાંત, જલપ્રભ, જલ, જલરૂપ, જલકાંત અને જલપ્રભ. (૮) દિશાકુમાર દેવો પર–અમિતગતિ, અમિતવાહન, ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ, સિંહવિક્રમગતિ. (૯) વાયુકુમાર દેવો પર - વેલમ્બ, પ્રભંજન, કાલ, મહાકાલ, અંજન અને રિઝ. (૧૦) સ્વનિતકુમાર દેવો પર – ઘોષ, મહાઘોષ, આવર્ત, વ્યાવર્ત, નંદિકાવર્ત અને મહાનંદિકાવર્ત.
આ સર્વનું કથન અસુરકુમારોની સમાન કરવું જોઈએ. દક્ષિણ દિશાના ભવનપતિ દેવોના ઈન્દ્રોના પ્રથમ લોકપાલોના નામ આ પ્રકારે છે. યથા– (૧) સોમ, (૨) કાલવાલ, (૩) ચિત્ર, (૪) પ્રભ, (૫) તેજસ, (૬) રૂપ, (૭) જલ, (૮) ત્વરિત ગતિ, (૯) કાલ અને (૧૦) આવર્ત.
વ્યંતર અને જ્યોતિષીના અધિપતિ દેવો :| ३ पिसायकुमाराणं पुच्छा ? गोयमा ! दो देवा आहेवच्चं जाव विहरंति, તે ગણ