________________
| ४८०
શ્રી ભગવતી સૂત્ર-૧
शds-3 :
श-८
અધિપતિ
અસુરકુમાર દેવોના અધિપતિ દેવો :| १ रायगिहे णयरे जाव पज्जुवासमाणे एवं वयासी- असुरकुमाराणं भंते ! देवाण कइ देवा आहेवच्चं जाव विहरति ? ।
गोयमा ! दस देवा आहेवच्चं जाव विहरति । तं जहा- चमरे असुरिंदे असुरराया; सोमे, जमे, वरुणे, वेसमणे; बली वइरोयर्णिदे वइरोयणराया; सोमे, जमे, वेसमणे, वरुणे । ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા વગેરે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. પર્યાપાસના કરતા ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! અસુરકુમાર દેવો પર કેટલા દેવો આધિપત્ય આદિ કરતા વિચરે છે?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમાર દેવો પર દશ દેવો આધિપત્ય કરતા વિચરે છે. તે આ પ્રમાણે छ- असुरेन्द्र असु२२।४ यभर अने तेन। ४ सोडा-सोम, यम, १२९, वैश्रम, वैशेयनेन्द्र, વિરોચનરાજ બલિ અને તેના ૪ લોકપાલ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ. નવનિકાય દેવોના અધિપતિ દેવો :| २ णागकुमाराणं भंते ! पुच्छा? गोयमा ! दस देवा आहेवच्चं जावविहरति। तं जहा- धरणे णं णागकुमारिंदे णागकुमारराया; कालवाले, कोलवाले, सेलवाले, संखवाले; भूयाणंदे णाग-कुमारिंदे णागकुमारराया; कालवाले, कोलवाले, संखवाले, सेलवाले ।
जहा णागकुमारिंदाणं एयाए वत्तव्वयाए णीयं एवं इमाणं णेयव्वंसुवण्णकुमाराणं-वेणुदेवे, वेणुदाली, चित्ते, विचित्ते, चित्तपक्खे, विचित पक्खे। विज्जुकुमाराणं-हरिक्कंत, हरिस्सह, पभ, सुप्पभ, पभकंत, सुप्पभ- कंता । अग्गिकुमाराणं-अग्गिसीह, अग्गिमाणव, तेउ, तेउसीह, तेउकंत, तेउप्पभा ।