________________
| ४७८ ।
શ્રી ભગવતી સૂત્ર-૧
અને પહોળાઈ એક લાખ યોજનની છે. તે રાજધાની જંબુદ્વીપ પ્રમાણ છે. તે રાજધાનીના કિલ્લા આદિનું પરિમાણ વૈમાનિક દેવોના (ઈન્દ્રોના) કિલ્લા આદિના પરિમાણથી અર્ધ કહેવું જોઈએ. આ રીતે રાજભવન સુધી કહેવું જોઈએ. રાજભવનની લંબાઈ અને પહોળાઈ ૧૬,000 (સોળ હજાર)યોજન છે. તેની પરિધિ (પરિક્ષેપ) ૫૦,૫૯૭ (પચાસ હજાર, પાંચસો સત્તાણુ)યોજનથી કંઈક ન્યૂન છે. તે રાજભવનમાં પ્રાસાદોની ચાર પંક્તિઓ છે. અન્ય ઉપપાત સભા વગેરે નથી. લોકપાલ સોમના અધીનસ્થ દેવો :| ४ सक्कस्स णं देविंदस्स, देवरण्णो सोमस्स महारण्णो इमे देवा आणाउववाय-वयण-णिद्देसे चिटुंति, तं जहा- सोमकाइया इ वा, सोमदेवयकाइया इ वा, विज्जुकुमारा विज्जुकुमारीओ अग्गिकुमारा अग्गिकुमारीओ वायुकुमारा वायुकुमारीओ; चंदा सूरा गहा णक्खत्ता तारारूवा, जे यावण्णे तहप्पगारा सव्वे तेतब्भत्तिया तप्पक्खिया तब्भारिया सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो आणा-उववाय-वयण-णिद्देसे चिट्ठति । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજની આજ્ઞામાં, ઉપપાત–સમીપતામાં અને વચન નિર્દેશમાં આ દેવ રહે છે, યથા-સોમકાયિક, સોમદેવકાયિક, વિધુતકુમાર, વિધુતકુમારીઓ, અગ્નિકુમાર, અગ્નિકુમારીઓ, વાયુકુમાર, વાયુકુમારીઓ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓ અને આ પ્રકારના અન્ય પણ સર્વ ભક્ત દેવ, તેના પક્ષના દેવ અને તેની આધીનતામાં રહેનારા દેવો, દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રના સોમ મહારાજની આજ્ઞામાં, સમીપતામાં, અને વચન-નિર્દેશમાં રહે છે. लोपाल सोमनो विषय :| ५ जंबूदीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं जाइं इमाई समुप्पजंति, तं जहा- गहदंडा इ वा, गहमुसला इ वा, गहगज्जिया इ वा, एवं गहजुद्धा इ वा, गहसिंघाडगा इ वा, गहावसव्वा इ वा, अब्भा इ वा, अब्भरुक्खा इ वा, संझा इवा, गंधव्वणगरा इ वा, उक्कापाया इ वा, दिसिदाहा इ वा, गज्जिआ इ वा, विज्जू इ वा, पंसुवुट्ठी इ वा, जूवे इ वा, जक्खालित्तए इ वा, धूमिया इ वा, महिया इवा, रयुग्घाए इ वा, चंदोवरागा इवा, सरोवरागा इ वा. चंदपरिवेसा इ वा, सूरपरिवेसा इ वा, पडिचंदा इ वा, पडिसूरा इ वा, इदधणू इ वा, उदगमच्छा इ वा कपिहसिया इ वा, अमोहा इवा, पाईणवाया इ वा, पडीणवाया इ वा जाव संवट्टयवाया इ वा, गामदाहा इ वा जाव सण्णिवेसदाहा इ वा, पाणक्खया, जणक्खया, धणक्खया, कुलक्खया, वसणब्भूया अणारिया;