________________
| શતક-૩ઃ ઉદ્દેશક-૪
૪૫૧ |
જેમ કે
सव्वाहिं लेसाहिं, पढमे समयम्मि संपरिणयाहिं तु । णो कस्स वि उववाओ, पर भवे अस्थि जीवस्स ॥१॥ सव्वाहिं लेसाहिं, चरिमे समयम्मि संपरिणयाहिं तु । ण वि कस्स वि उववाओ, पर भवे अस्थि जीवस्स ॥२॥ अंतमुहुत्तम्मि गए, अंतमुहुत्तम्मि सेसए चेव ।
તેfë રિયાઉિં, નવા રાચ્છતિ પરત્નોવં રૂા – [ઉત્તરા. અધ્ય.-૩૪] અર્થ :- જે સમયે કોઈપણ લેશ્યા પરિણામનો પ્રથમ સમય હોય છે, તે સમયે કોઈ જીવનો પરભવમાં જન્મ થતો નથી. તે જ રીતે જે સમયે લેશ્યા પરિણામનો અંતિમ સમય હોય છે, તે સમયે પણ કોઈ જીવનો પરભવમાં જન્મ થતો નથી. વેશ્યા પરિણામનું અંતર્મુહૂર્ત વ્યતીત થયા પછી અને અંતર્મુહૂર્ત શેષ રહેવા પર જીવ પરલોકમાં જાય છે.
આ કથન મનુષ્યો અને તિર્યંચો માટે છે. કારણકે તેમાં લશ્યાનું પરિવર્તન થયા જ કરે છે. દેવ અને નારકોમાં જીવન પર્યત એક જ વેશ્યા રહે છે. તેથી દેવ અને નારકમાં લેશ્યા પરિણામનું અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તેનું મૃત્યુ થાય છે. લેશ્યા દ્રવ્યઃ- જેના દ્વારા આત્મા, કર્મ સાથે શ્લિષ્ટ થાય છે, તેને વેશ્યા કહે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં વેશ્યાના પ્રકાર, અધિકારી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ અનેક કારોથી વેશ્યાનું વિસ્તૃત વર્ણન છે. પર્વ રક્સ ગ
- મૂળ પાઠમાં નારક સંબંધી સુત્ર કહીને શેષ દંડકોમાં જે વેશ્યા હોય તે પ્રમાણે કથન કરવું, તે પ્રકારનો અતિદેશ કર્યો છે, તેમાં વ્યંતર સુધીના બાવીસ દંડકનો સમાવેશ કર્યો છે. ત્યાર પછી જ્યોતિષી અને વૈમાનિક દેવો માટે પૃથક સૂત્રથી અંતિમ બે દંડકોનું કથન કર્યુ છે. જ્યોતિષીમાં તેજોલેશ્યા અને વૈમાનિકમાં ત્રણ શુભલેશ્યા હોય છે. વૈભારગિરિ પર્વત સંબંધી વિકુવર્ણા - | १९ अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभू वेभारं पव्वयं उल्लंघेत्तए वा, पल्लंघेत्तए वा ? गोयमा ! णो इणढे समढे ।
अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले परियाइत्ता पभू वेभारं पव्वयं उल्लंघेत्तए वा, पल्लंघेत्तए वा । हता पभू ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુગલોને ગ્રહણ કર્યા વિના વૈભાર