________________
शत-3:6देश-२
| ४२१ ।
તેથી સંખ્યાત ભાગ અધિક તિરછા જાય છે અને તેથી સંખ્યાત ભાગ અધિક ઊંચે જાય છે. | २६ चमरस्स णं भंते ! असुरिंदस्स असुररण्णो उड्डे अहे तिरियं च गइविसयस्स कयरे कयरेहितो अप्पे वा, बहुए वा, तुल्ले वा, विसेसाहिए वा ?
गोयमा ! सव्वत्थोवं खेत्तं चमरे असुरिंदे असुरराया उड्डे उप्पयइ एक्केणं समएणं, तिरियं संखेज्जे भागे गच्छइ, अहे संखेज्जे भागे गच्छइ ।
वज्जं जहा सक्कस्स तहेव, णवरं विसेसाहियं कायव्वं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! असुरेन्द्र असु२२।४ यमरन। मन विषय, अधोगमन विषय અને તિર્યગુગમન વિષયમાં કયો વિષય કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનું એક સમયમાં સર્વથી અલ્પ ઉર્ધ્વગમન સામર્થ્ય છે. તેથી સંખ્યાત ભાગ અધિક તિરછા જાય છે અને તેથી સંખ્યાત ભાગ અધિક નીચે જાય છે.
વજની ગતિનો વિષય શક્રેન્દ્રની સમાન જાણવો જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે તેની ગતિનો વિષય વિશેષાધિક કહેવો જોઈએ. | २७ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो ओवयणकालस्स य, उप्पयणकालस्स य कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा? ___ गोयमा ! सव्वत्थोवे सक्कस्स देविंदस्स देवरण्णो उप्पयणकाले, ओवयणकाले संखेज्जगुणे ।
चमरस्स वि जहा सक्कस्स, णवरं सव्वत्थोवे ओवयणकाले, उप्पयणकाले संखेज्जगुणे । भावार्थ :-प्रश्र-भगवन ! हेवेन्द्र विरा४ शनी अधोगमन समय मनेगमन समय, मा બંને સમયોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક્રનો ઉર્ધ્વગમન કાલ સર્વથી અલ્પ છે અને અધોગમન તેથી સંખ્યાત ગુણો છે.
ચમરેન્દ્રનું કથન પણ શક્રેન્દ્રની સમાન જ જાણવું જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે અમરેન્દ્રનો અધોગમનનો સમય સર્વથી અલ્પ છે અને ઉર્ધ્વગમનનો સમય તેથી સંખ્યાતગુણો છે. २८ वज्जस्स पुच्छा ? गोयमा । सव्वत्थोवे उप्पयणकाले, ओवयणकाले