________________
शत-3:6देश-२
| ४१५
असुरराया! अपत्थियपत्थया जाव हीणपुण्णचाउद्दसा अज्ज ण भवसि ण हि ते सुहमत्थीति कटु तत्थेव सीहासणवरगए वज्ज परामुसइ, परामुसित्ता, तं जलंतं, फुडतं, तडतडतं उक्कासहस्साई विणिम्मुयमाणं, जालासहस्साई पमुंचमाणं, इंगालसहस्साइं पविक्खिरमाणं पविक्खिरमाणं, फुलिंगजालामालासहस्सेहिं चक्खुविक्खेवदिट्ठि- पडिघायं पि पकरेमाणं हुयवहअइरेगतेयदिप्पंतं, जइणवेगं फुल्लकिंसुयसमाणं, महब्भयं भयंकरं चमरस्स असुरिंदस्स असुररण्णो वहाए वज्ज णिसिरइ ।
तएणं से चमरे असुरिंदे असुरराया तं जलं जाव भयंकरं वज्जमभिमुहं आवयमाणं पासइ, पासित्ता झियाइ पिहाइ, झियायित्ता पिहाइत्ता तहेव संभग्गमउडविडए सालबहत्थाभरणे उ8पाए अहोसिरे कक्खागयसेयं पिव विणिम्मुयमाणे विणिम्मुयमाणे ताए उक्किट्ठाए जावतिरियमसंखेज्जाणं दीव-समुदाणं मज्झमझेणं वीईवयमाणे जेणेव जंबूदीवे जाव जेणेव असोगवरपायवे जेणेव मम अंतिए तेणेव उवागच्छइ, उवागच्छित्ता भीए भयगग्गरसरे 'भगवं सरणं' इति बुयमाणे ममं दोण्ह वि पायाणं अंतरसि झत्ति वेगेण समोवडिए । AGEार्थ :-ण सुहमत्थिति = सुमन अस्तित्व २३शे नही, उक्कासहस्साई-विणिम्मुयमाणं = ४ारो ओछोऽना, पविक्खिरमाणं-विरता, चक्खुविक्खेवदिट्टिपडिघायं पानी सीवानी शतिने रोनार, हुयवहअइरेगतेयदिप्पतं = छुताव:-अग्निथी ५एअधिकतेथीहप्त, जइणवेग = अत्यंत वेगवाणा, फुल्लकिंसुयसमाणं = भासदाशिनास समान, पिहाइ = स्५४ा छे,संभग्गमउडविडए भुगटनी जसगीतूटी गई, सालबहत्थाभरणे = डायनामाभूषा 12वसाया, कक्खागयसेयं = लेनी पसमां पसीनो मावी गयो छ, भयगग्गरसरे = (भयथी आत स्वरयुत, समोवडिए = 43 गया, छुपा गया. ભાવાર્થ :- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર ચમરેન્દ્રના ઉપર્યુક્ત અનિષ્ટ, અમનોજ્ઞ આદિ અશ્રુતપૂર્વ, કર્ણકટુ વચન સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, તત્કાલ કોપાયમાન થઈ ગયા. ક્રોધથી હિોઠ ચાવતા] બડબડવા લાગ્યા અને લલાટ પર ત્રણ સળ–કરચલી પડે તે રીતે ભ્રકુટી ચઢાવીને, શક્રેન્દ્ર અસુરેન્દ્ર અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું, "હે અપ્રાર્થિત પ્રાર્થક [મરણના ઈચ્છુક] ! યાવત્ હનપુણ્યા અપૂર્ણા]. ચતુર્દશીના જન્મેલા અસુરેન્દ્ર ! અસુરરાજ ચમર ! આજે તું રહીશ નહીં તારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. આજે તારી ખેર નથી. આજે તારું સુખ રહેશે નહીં. આ પ્રમાણે કહીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા બેઠા જ શક્રેન્દ્ર પોતાનું વજન ઉપાડ્યું. જ્વલંત, શબ્દાયમાન, તડ–તડ અવાજ કરતું, હજારો ઉલ્કાઓ છોડતું, અગ્નિની હજાર વાળા વરસાવતું, વારંવાર અંગારોઓને વરસાવતું, હજારો તણખાઓની માળાથી આંખને આંજી નાંખતું, અગ્નિથી પણ અધિક તેજથી દેદીપ્યાન, અત્યંત વેગવાન, ખીલેલા કિંશુકના