________________
| ४१ ।
શ્રી ભગવતી સૂત્ર-૧
ફૂલની સમાન લાલ, મહાભયાવહ એવું ભયંકર વજ, અસુરેન્દ્ર અસુરરાજ ચમરને મારવા ફેંક્યું.
ત્યાર પછી તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે જ્યારે તે જાજ્વલ્યમાનથી ભયંકર પર્વતના વિશેષણ યુક્ત વજને પોતાની સામે આવતું જોયું, વજને પોતાની તરફ આવતું જોઈને, પોતાની બંને આંખ બંધ કરી દીધી અને ત્યાંથી ભાગી જવાનો વિચાર કરવા લાગ્યા. અમરેન્દ્ર હજુ નાશી જવાનો વિચાર જ કરતો હતો
ત્યાં તેના મુગટની કલગી તુટી ગઈ, હાથના આભૂષણો નીચે લટકવા લાગ્યા, અધો દિશામાં ભાગતાં તેના પગ ઉપર અને મસ્તક નીચે થઈ ગયું. તેની બંને બગલમાંથી પરસેવો છૂટવા લાગ્યો. તે અસુરેન્દ્ર ચમર ઉત્કૃષ્ટ આદિ દિવ્ય દેવગતિથી, તિરછા અસંખ્ય દીપ–સમુદ્રોની મધ્યમાંથી, તેને પાર કરતો, જ્યાં જંબૂદ્વીપ નામનો દ્વીપ હતો, જ્યાં હું હતો, ત્યાં આવ્યો, મારી નિકટ આવીને ભયભીત થયેલો તે ભયથી ગદ્ગદિત
સ્વરમાં બોલ્યો કે " હે ભગવન્! આપ જ મારા માટે શરણરૂપ છો." આ રીતે બોલી, તે મારા બંને પગની વચ્ચે શીઘ્રતાથી વેગપૂર્વક છુપાઈ ગયો.
भगवद प्रमावे वशमय-मुक्ति :| २२ तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- णो खलु पभू चमरे असुरिंदे असुरराया, णो खलु समत्थे चमरे असुरिंदे असुरराया, णो खलु विसए चमरस्स असुरिंदस्स असुररण्णो अप्पणो णिस्साए उठं उप्पइत्ता जाव सोहम्मो कप्पो, णण्णत्थ अरिहंते, [अरिहंत चेइयाणि वा] अणगारे वा भाविअप्पणो णीसाए उड्डे उप्पयइ जाव सोहम्मो कप्पो, तं महादुक्खं खलु तहारूवाणं अरिहंताणं भगवंताणं, अणगाराण य अच्चासायणाए त्ति कटु ओहिं पउंजइ, पउंजित्ता ममं ओहिणा आभोएइ आभोइत्ता हा ! हा ! अहो ! हतो अहमसि त्ति कटु ताए उक्किट्ठाए जाव दिव्वाए देवगईए वज्जस्स वीहिं अणुगच्छमाणे तिरियमसंखेज्जाणं दीव-समुद्दाणं मज्झमझेणं जाव जेणेव असोगवरपायवे, जेणेव ममं अंतिए तेणेव उवागच्छइ, ममं चउरंगुलमसंपत्तं वज्ज पडिसाहरइ, अवियाइं मे गोयमा ! मुट्ठिवाएणं केसग्गे वीइत्था ।
तएणं से सक्के देविंदे देवराया वज्जं पडिसाहरित्ता ममं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीएवं खलु भंते ! अहं तुब्भंणीसाए चमरेणं असुरिंदेण असुररण्णा सयमेव अच्चासाइए तएणं मए परिकुविएणं समाणेणं चमरस्स असुरिंदस्स असुररण्णो वहाए वज्जे णिसटे, तएणं ममं इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- णो खलु पभू चमरे असुरिंदे असुरराया, तहेव जाव ओहिं पउंजामि, देवाणुप्पिए ओहिणा आभोएमि,