________________
| Ads-3: 6देश-२
। ४०३ |
અવસર્પિણી કાલનું એક આશ્ચર્ય :१० केवइयकालस्स णं भंते ! असुरकुमारा देवा उड्डे उप्पयंति, जाव सोहम्मं कप्पं गया य गमिस्संति य?
गोयमा ! अणंताहिं उस्सप्पिणीहिं, अणंताहि अवसप्पिणीहि समइक्कताहिं, अत्थि णं एस भावे लोयच्छेरयभूए समुप्पज्जइ, जं णं असुरकुमारा देवा उड्डे उप्पयति, जाव सोहम्मो कप्पो । भावार्थ :- प्रश्न- हे भगवन् ! 24ो समय व्यतीत थया ५छी असु२कुमार ७५२ य छ ? તેઓ સૌધર્મ કલ્પ સુધી ઉપર ગયા છે? અને જશે?
ઉત્તર- હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાલ વ્યતીત થયા પછી લોકમાં આવી આશ્ચર્યભૂત ઘટના ઉત્પન્ન થાય છે કે અસુરકુમાર દેવ સૌધર્મ કલ્પ સુધી ઉપર જાય છે. |११ किं णिस्साए णं भंते ! असुरकुमारा देवा उड्टुं उप्पयंति, जाव सोहम्मो कप्पो?
गोयमा ! से जहा णामए इह सबरा इ वा, बब्बरा इ वा, टंकणा इ वा, चुचुयाइ इ वा, पल्हा इ वा पुलिंदा इ वा एगं महं रण्णं वा, गड्डे वा, दुग्गं वा, दरिं वा, विसमं वा, पव्वयं वा णीसाए सुमहल्लमवि आसबलं वा, हत्थिबलं वा, जोहबलं वा, धणुबलं वा, आगलेति, एवामेव असुरकुमारा वि देवा णण्णत्थ अरिहते वा, [अरिहंतचेइयाणि वा,] अणगारे वा भावियप्पणो णिस्साए उड्ड उप्पयंति जाव सोहम्मो कप्पो । शार्थ :- णिस्साए-निश्रा-आश्रय वन, दुग्गं = मदुर्ग, दरिं = स्थल हु[-शु, आगलति = २४वेछ, [अरिहंत चेइयाणि भाटे हुमो- परिशिष्ट - १] ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવ, કોની નિશ્રા-આશ્રય લઈને સૌધર્મ કલ્પ સુધી ઊંચે यछ?
ઉત્તર- હે ગૌતમ ! જેમ શબર, બબ્બર, ટંકણ, ચુચુક, પલ્હક અને પુલિંદ જાતિના મનુષ્ય કોઈ ગાઢ જંગલ, ખાઈ, ખાડો, જલદુર્ગ, ગુફા અથવા સઘન વૃક્ષપુંજનો આશ્રય લઈને, એક સુવ્યવસ્થિત વિશાળ અશ્વબળ, ગજબળ, સેનાબળ અને ધનુર્ધારી મનુષ્યોની સેના; આ સર્વ સેનાઓને પરાજિત કરવાનું સાહસ કરે છે, તેમ અસુરકુમાર દેવ પણ અરિહંત અથવા ભાવિતાત્મા અણગારોની નિશ્રા–આશ્રય લઈને સૌધર્મ