________________
| शत-3: देश-२
૩૯૯
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર દેવો સાતમી નરક પૃથ્વી સુધી નીચે જઈ શકે છે, પરંતુ ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે. |४ किंपत्तियं णं भंते ! असुरकुमारा देवा तच्चं पुढविं गया य गमिस्संति य?
गोयमा ! पुव्ववेरियस्स वा वेदणउदीरणयाए पुव्वसंगइस्स वा वेदणउवसामणयाए, एवं खलु असुरकुमारा देवा तच्च पुढविं गया य गमिस्सति य। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસુરકુમાર દેવો ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને ४शे?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર દેવ પોતાના પૂર્વશત્રુને દુઃખ આપવા માટે અને પૂર્વમિત્રના દુઃખને શાંત કરવા માટે અથવા સુખી કરવા માટે ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે. तिर्य-गमन सामर्थ्य मने प्रयोरन :| ५ अस्थि णं भंते ! असुरकुमाराणं देवाणं तिरियं गइविसए पण्णत्ते ? हता, अत्थि ।
केवइयं च णं भंते ! असुरकुमाराणं देवाणं तिरियं गइविसए पण्णत्ते ? ___गोयमा ! जाव असंखेज्जा दीवसमुद्दा, णंदिस्सरवरं पुण दीवं गया य गमिस्संति य । भावार्थ :- प्रश्न- हे भगवन् ! असु२ शुमार हेव, तिर्य-मन री छ ?
ઉત્તર- હા ગૌતમ! અસુરકુમાર દેવ, તિર્યગૂગમનું કરી શકે છે.
પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવ, પોતાના સ્થાનથી કેટલે દૂર સુધી તિર્યગૂગમન કરી शछ?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર દેવ, પોતાના સ્થાનથી અસંખ્ય દીપ-સમુદ્રો સુધી તિર્થન્ ગમન કરવામાં સમર્થ છે પરંતુ તે નંદીશ્વર દ્વીપ સુધી ગયા છે અને જશે.
६ किंपत्तियं णं भंते ! असुरकुमारा देवा णंदिस्सरवरं दीवं गया य गमिस्सति य?
गोयमा ! जे इमे अरिहंता भगवंतो, एएसि णं जम्मणमहेसु वा णिक्खमणमहेसु वा णाणुप्पायमहिमासु वा परिणिव्वाणमहिमासु वा, एवं खलु