________________
शत-3:6देश:-२
| उ८७
शतs-3 :
श-२
ચમર
અસુરકુમાર દેવોના સ્થાન :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था । जाव परिसा पज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं चमरे असुरिंदे असुरराया चमरचंचाए रायहाणीए, सभाए सुहम्माए, चमरंसि सीहासणंसि, चउसट्ठीए सामाणियसाहस्सीहिं जाव णट्टविहिं उवदंसेत्ता, जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए । ભાવાર્થ :- પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા તેમજ પરિષદ પર્યાપાસના કરવા લાગી. તે કાલે, તે સમયે ચમચંચા રાજધાનીમાં, ચમર નામના સિંહાસન પર બેઠેલા, ૬૪,000 સામાનિક દેવોથી પરિવૃત્ત, અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર ભગવાનના દર્શન કરવા આવ્યા. ભગવાનને વંદના કરી, નાટયવિધિ બતાવીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. | २ भंते ! त्ति भगवं गोयमे समण भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे असुरकुमारा देवा परिवसंति?
गोयमा ! णो इण? समढे, एवं जाव अहेसत्तमाए पुढवीए । एवं सोहम्मस्स कप्पस्स अहे जाव [अत्थि णं भंते !] ईसिप्पन्भाराए पुढवीए अहे असुरकुमारा देवा परिवसंति ? णो इणढे समढे ।
से कहिं खाइ णं भंते ! असुरकुमारा देवा परिवसंति ?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्स-बाहल्लाए एवं असुरकुमारदेव वत्तव्वया जाव दिव्वाइं भोगभोगाई भुंजमाणा विहरति । ભાવાર્થ :- હે ભગવન ! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને પૂછ્યું, હે ભગવન્! શું અસુરકુમાર દેવ, આ રત્નપ્રભા પૃથ્વીની નીચે રહે