________________
| शत-3: 6देश-१
૩૮૩
थईनही.
તપસાધનામાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ કે નિદાન અનિષ્ટકારક છે. નિદાન રહિત કરેલી તપસાધના જ ઈષ્ટ ફળની સિદ્ધિ કરાવે છે. નિદાન કરવું એટલે ફળની મર્યાદા બાંધી લેવી. નિદાન તપસાધનાનું અવમૂલ્યન કરે છે. જો તામલી તાપસે અસુરકુમાર દેવોની વિનંતિ અનુસાર નિદાન કર્યું હોત તો તેની અસુરકુમારના ઈન્દ્ર તરીકે ઉત્પત્તિ થાત; નિદાન ન કર્યું તેના પરિણામે વૈમાનિક ઈન્દ્ર તરીકે ઉત્પત્તિ થઈ. આ ઘટના જ સાધકોને નિદાન ન કરવાની પ્રેરણા આપે છે.
અસુરકુમાર દેવો દ્વારા તાલીના મૃતદેહની કદર્થના :| २८ तएणं ते बलिचंचारायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य, देवीओ य तामलिं बालतवस्सि कालगयं जाणित्ता, ईसाणे य कप्पे देविदत्ताए उववण्णं पासित्ता आसुरत्ता, कुविया, चंडिक्किया, मिसिमिसेमाणा बलिचंचारायहाणीए मज्झमझेणं णिग्गच्छंति, ताए उक्किट्ठाए जाव जेणेव भारहे वासे जेणेव तामलित्ती णयरी जेणेव तामलिस्स बालतवस्सिस्स सरीरए तेणेव उवागच्छंति, उवागच्छित्ता वामे पाए सुंबेण बंधंति, बंधित्ता तिक्खुत्तो मुहे उट्ठहंति, उद्रुहित्ता तामलित्तीए णयरीए सिंघाडग-तिग-चउक्क-चच्चर चउम्मुहमहापहेसु आकड्ढ-विकढेि करेमाणा, महया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयासी- केस णं भो! से तामली बालतवस्सी सयंगहियलिंगे पाणामाए पव्वज्जाए पव्वइए ? केस णं से ईसाणे कप्पे ईसाणे देविंदे देवराया ? त्ति कटु तामलिस्स बालतवस्सिस्स सरीरयं हीलंति, जिंदति, खिसंति, गरिहंति, अवमण्णंति, तज्जति, तालेति, परिवहति, पव्वहँति, आकड्ड-विकड्डिं करेंति, हीलेत्ता जाव आकड्ड-विकड्डेि करेत्ता एगंते एडंति, जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । शण्टा :- आसुरत्ता = रोधित थया, चंडक्किया = (भयं४२ माइति बनावी, मिसिमिसेमाणा = ६iत ययावता, सुंबेण बंधइ = होशथी बांध्यो, उठुहंति = धुंध्या, आकडविकट्टि करेमाणा = सऽत, उग्घोसेमाणे = Gधोष॥ ४२ता, सयंगहियलिंगे = गुरु विना स्वयं सिंग-वेष ग्रह। १२ना२, अवमण्णंति = अपमान ते एडति = तमाशबाधो. ભાવાર્થ - ત્યાર પછી બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ અને દેવીઓએ જ્યારે જાણ્યું કે તામલી બાલ તપસ્વી કાલધર્મને પ્રાપ્ત થયા છે અને ઈશાન દેવલોકમાં દેવેન્દ્ર રૂપે ઉત્પન્ન થયા છે, ત્યારે તેઓ ક્રોધિત થયા, કોપિત થયા, તેઓએ ભયંકર રૂ૫ કર્યું અને દાંત કચકચાવતા બલિચંચા