________________
[ ૩૪૮]
શ્રી ભગવતી સૂત્ર-૧
'શતક-૩ : ઉદ્દેશક-૧
વિક્ર્વણા
દસ ઉદ્દેશકના નામ :| १ केरिसी विउव्वणा चमर, किरिय जाणित्थि णगरपाला य ।
अहिवइ इंदिय परिसा, तइयम्मि सए दस उद्देसा ॥
ભાવાર્થ :-ત્રીજા શતકમાં દશ ઉદ્દેશક છે, તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) વિદુર્વણા (૨) ચમર (૩) ક્રિયા (૪) યાન (૫) અણગારન દ્વારા સ્ત્રીરૂપ વિદુર્વણા (૬) નગર (૭) લોકપાલ (૮) અધિપતિ (૯) ઈન્દ્રિય (૧૦) પરિષદ.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આ શતકના દસ ઉદ્દેશકના નામ છે. જેનું કથન તેનાં આધ અથવા મુખ્ય વિષયના આધારે થયું છે.
(૧) વિડવ 'વિકુવર્ણા' છે.
:- પ્રથમ ઉદ્દેશકમાં દેવોની ઋદ્ધિ અને વૈક્રિય સામર્થ્યનું વર્ણન હોવાથી તેનું નામ
(૨) વનર :- બીજા ઉદ્દેશકમાં ચમરેન્દ્રનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ 'ચમર' છે. (૩) શિરિર :- ત્રીજા ઉદ્દેશકમાં ક્રિયાના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન હોવાથી તેનું નામ ક્રિયા છે. (૪) વન :- ચોથા ઉદ્દેશકનો આધ વિષય યાનમાં રહેલા દેવને જાણે છે વગેરે હોવાથી તેનું નામ 'યાન' છે.
(૫) Oિ :- પાંચમા ઉદ્દેશકના પ્રારંભમાં અણગાર દ્વારા 'સ્ત્રી' આદિ રૂપ બનાવવાની વૈક્રિય શક્તિનું પ્રતિપાદન હોવાથી તેનું નામ 'સ્ત્રી' છે.
(૬) [+૨ :- છઠ્ઠા ઉદ્દેશકમાં સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિ દ્વારા નગરીની વિફર્વણાનું અને તત્સંબંધી જ્ઞાનનું નિરૂપણ હોવાથી તેનું નામ 'નગર' છે.