________________
૩૪૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ઉત્તર- હે ગૌતમ! અધોલોક ધર્માસ્તિકાયના અર્ધાથી કંઈક અધિક ભાગને સ્પર્શે છે. | १९ तिरियलोए णं भंते ! पुच्छा ? गोयमा ! असंखेज्जइभागं फुसइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તિર્યલોક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ! તિર્યલોક ધર્માસ્તિકાયના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. २० उड्डलोए णं भंते ! पुच्छा ? गोयमा ! देसूणं अद्धं फुसइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉદ્ગલોક ધર્માસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે?
ઉત્તર- હે ગૌતમ! ઉર્ધ્વલોક ધર્માસ્તિકાયના કંઈક ન્યૂન દિશોન] અર્ધા ભાગને સ્પર્શે છે. | २१ इमा णं भंते ! रयणप्पभापुढवी धम्मत्थिकायस्स किं संखेज्जइभाई फुसइ, असंखेज्जइभागं फुसइ, संखेज्जे भागे फुसइ, असंखेज्जे भागे फुसइ, सव्वं फुसइ ?
गोयमा ! णो संखेज्जइभागं फुसइ, असंखेज्जइभागं फुसइ, णो संखेज्जे, असंखेज्जे, णो सव्वं फुसइ ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે કે અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે અથવા સંખ્યાત ભાગોનો સ્પર્શ કરે છે કે અસંખ્યાત ભાગોનો સ્પર્શ કરે છે કે સમગ્રનો સ્પર્શ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી, ધર્માસ્તિકાયના સંખ્યામાં ભાગનો સ્પર્શ કરતી નથી પરંતુ અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે. તે જ રીતે સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સમગ્ર ધર્માસ્તિકાયનો સ્પર્શ કરતી નથી.
| २२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदही, धम्मत्थिकायस्स पुच्छा, किं संखेज्जइभागं फुसइ ?
जहा रयणप्पभा तहा घणोदही, घणवाय, तणुवाया वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! રત્નપ્રભાનો ઘનોદધિ, ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે