________________
| શતક–૨: ઉદ્દેશક-૧૦
૩૩૫ ]
પંચાસ્તિકાયનું સ્વરૂપ દર્શક-યંત્ર દ્રવ્યનું નામ દ્રિવ્યથી | ક્ષેત્રથી
કાલથી ભાવથી ગુણથી ૧. ધર્માસ્તિકાય
લોકપ્રમાણ શાશ્વત-નિત્ય | અમૂર્ત—અરૂપી | ગતિસહાયક ૨. અધર્માસ્તિકાય
લોકપ્રમાણ શાશ્વત-નિત્ય અમૂર્ત—અરૂપી | સ્થિતિસહાયક ૩. આકાશાસ્તિકાય
લોકાલોક પ્રમાણ શાશ્વત-નિત્ય અમૂર્ત-અરૂપી | અવગાહન ૪. જીવાસ્તિકાય | લોક પ્રમાણ, એક| શાશ્વત-નિત્ય અમૂર્ત-અરૂપી | ઉપયોગવાન
જીવ શરીર પ્રમાણ ૫. પુદ્ગલાસ્તિકાય અનંત સંખ્યાતપ્રદેશી શાશ્વત-નિત્ય | મૂર્ત-રૂપી | | ગ્રહણ ગુણ
અસંખ્યાત પ્રદેશી અનંત પ્રદેશી સર્વ મળીને અનંતાનંત પ્રદેશ
જીવનું જીવત્વ :१२ जीवे णं भंते ! सउट्ठाणे सकम्मे सबले सवीरिए सपुरिसक्कार- परक्कमे आयभावेणं जीवभावं उवदंसेतीति वत्तव्वं सिया ?
हंता गोयमा! जीवे णं जाव उवदंसेतीति वत्तव्वं सिया।। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમવાળો જીવ આત્મભાવ [પોતાના ઉત્થાનાદિ પરિણામો થી જીવભાવચૈિતન્ય)ને પ્રદર્શિત કરે છે, પ્રકટ કરે છે, શું એમ કહી શકાય ?
ઉત્તર– હા, ગૌતમ! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમવાળો જીવ આત્મભાવથી જીવત્વને પ્રદર્શિત કરે છે, એમ કહી શકાય. |१३ से केणटेणं भंते ! जाव वत्तव्वं सिया ?
गोयमा ! जीवे णं अणंताणं आभिणिबोहियणाण-पज्जवाणं एवं सुयणाण- पज्जवाणं ओहिणाणपज्जवाणं मणपज्जवणाणपज्जवाणं केवलणाणपज्जवाणं मइ- अण्णाणपज्जवाणं सुयअण्णाणपज्जवाणं विभंगणाणपज्जवाणं चक्खुदंसणपज्ज- वाणं अचक्खुदंसणपज्जवाणं
ओहिदं सणपज्जवाणं केवलदं सणपज्जवाणं उवओगं गच्छइ, उवओगलक्खणे णं जीवे, से एएणडेणं एवं वुच्चइ गोयमा ! जीवे णं