________________
| શતક–૨: ઉદ્દેશક-૧૦
[ ૩૩૩]
પ્રદેશને પણ ધર્માસ્તિકાય કહેવાય નહીં. ८ असंखेज्जा भंते ! धम्मत्थिकायपएसा 'धम्मत्थिकाए' त्ति वत्तव्वं सिया ?
गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશને ધર્માસ્તિકાય કહી શકાય?
ઉત્તર- હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં. |९ एगपएसूणे वि य णं भंते ! धम्मत्थिकाए धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया?
णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહી શકાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાયને પણ ધર્માસ્તિકાય કહી શકાય નહીં. | १० सेकेणटेणं भंते ! एवं वुच्चइ- एगे धम्मत्थिकायपएसे णो धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया जाव एगपएसूणे वि य णं धम्मत्थिकाए णो धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया ?
से णूणं गोयमा ! खंडे चक्के ? सकले चक्के ? भगवं ! णो खंडे चक्के, સને ૨, પર્વ છત્તે, વર્ને, વંદે, ટૂણે, માસ, મોયg; સે તેણળ ગોયમાં ! एवं वुच्चइ, एगे धम्मत्थिकाय पएसे णो धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया जाव एग पएसूणे वि य णं धम्मत्थिकाए णो धम्मत्थिकाए त्ति वत्तव्वं सिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે ધર્માસ્તિકાયના એક પ્રદેશને, બે ત્રણ આદિને તેમજ એક પ્રદેશ ન્યૂન ધમસ્તિકાયને પણ ધમસ્તિકાય કહી શકાતું નથી ?
ઉત્તર- હે ગૌતમ ! ચક્રના ખંડને[ભાગ-ટુકડાને] ચક્ર કહેવાય કે સંપૂર્ણ ચક્રને ચક્ર કહેવાય ? હે ભગવન્! ચક્રના ખંડને ચક્ર કહી શકાય નહીં, પરંતુ સંપૂર્ણ ચક્રને જ ચક્ર કહેવાય.
તે જ રીતે છત્ર, ચર્મ, દંડ, વસ્ત્ર, આયુધ-શસ્ત્ર, મોદક આદિ પણ સમગ્ર હોય ત્યારે જ છત્ર આદિ કહેવાય છે. તેના ખંડને છત્ર આદિ કહી શકાય નહીં. હે ગૌતમ! તે જ રીતે ધર્માસ્તિકાયના એક પ્રદેશને, બે, ત્રણ પ્રદેશ આદિ જ્યાં સુધી તેમાં એક પ્રદેશ પણ ન્યૂન હોય ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય કહી