________________
| १४ |
શ્રી ભગવતી સૂત્ર-૧
गरम पाथीना हुँs :३६ अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति भासंति पण्णवेंति परूवेतिएवं खलु रायगिहस्स णयरस्स बहिया वेभारस्स पव्वयस्स अहे एत्थ णं महं एगे हरए अघे पण्णत्ते, अणे गाई जोयणाई आयामविक्खं भेणं, णाणादुमसंडमंडिउद्देसे, सस्सिरीए जाव पडिरूवे । तत्थ णं बहवे उराला बलाहया संसेयंति संमुच्छंति वासंति, तव्वइरित्ते य णं सया समियं उसिणे उसिणे आउकाए अभिणिस्सवइ । से कहमेयं भंते ! एवं?
गोयमा ! ज णं ते अण्णउत्थिया एवमाइक्खंति जाव जे ते एवं परूवेंति मिच्छं ते एवमाइक्खंति जाव सव्वं णेयव्वं । अहं पुण गोयमा! एवं आइक्खामि भासेमि पण्णवेमि परूवेमि- एवं खलु रायगिहस्स णयरस्स बहिया वेभारपव्वयस्स अदूरसामंते एत्थ णं महातवोवतीरप्पभवे णामं पासवणे पण्णत्ते, पंच धणुसयाई आयामविक्खभेणं णाणादुमसंडमडिउद्देसे सस्सिरीए पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं बहवे उसिणजोणिया जीवा य, पोग्गला य उदगत्ताए वक्कमंति, विउक्कमंति, चयंति, उववज्जति । तव्वइरित्ते वि य णं सया समियं उसिणे उसिणे आउक्काए अभिणिस्सवइ, एस णं गोयमा ! महातवोवतीरप्पभवे पासवण, एस णं गोयमा महातवोवतीरप्पभवस्स पासवणस्स अट्ठे पण्णत्ते ॥ सेव भंते ! सेवं भंते ॥
शार्थ:-हरए = 86-द्रड, बलाहया = पसा-मेघ, संसेयति = संस्वहित-उत्पन्न थाय छे. उसिणे = १२भ, पासवणे = प्रश्रव-२६, उसिणजोणिया = 6योनि, वक्कमति = उत्पन्न थाय छ, विउक्कमति = विनष्ट थाय छे.तव्वइरित्ते = तव्यतित-तदुपरांत. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે, બતાવે છે, પ્રરૂપણા કરે છે કે 'રાજગૃહ નગરની બહાર વૈભારગિરિની નીચે "અઘ" નામનો એક મહાન પાણીનો કુંડહિદ છે, તેની લંબાઈ પહોળાઈ અનેક યોજન છે. તેનો આગળનો ભાગ અનેક પ્રકારના વૃક્ષસમૂહથી સુશોભિત છે, તે સુંદર, શ્રી યુક્ત, પ્રતિરૂપ-દર્શકોની આંખોને સંતુષ્ટ કરનારો છે. તે હૃદમાં અનેક ઉદાર મેઘ સંસ્વેદિતઉત્પન્ન થાય છે. કેટલાક ઉત્પન્ન થઈને નાશ થાય છે અને નાશ પામીને ફરી કેટલાક ઉત્પન્ન થઈ વરસતા રહે છે. તે જળાશય સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તેમાંથી સદા પરિમિત[સમિત] ગરમ-ગરમ પાણી ઝરતું રહે છે.' હે ભગવન્! અન્યતીર્થિકોનું આ પ્રકારનું કથન બરાબર છે? શું આ કથન સત્ય છે?