________________
| उ०८
શ્રી ભગવતી સૂત્ર-૧
तेभ४ श्री शासि सूत्र, अध्ययन-४ सायनी यतनामा भूगाभा 'उडगसि' श६ આવે છે, જેનો અર્થ છે–માત્રક રૂપ પાત્ર. તેથી માત્રક રૂપ પાત્ર રાખવાનું વિધાન પણ શાસ્ત્રમાં સ્પષ્ટ જ
સ્થવિરોના ઉત્તરની ભગવાન પાસે સમીક્ષા :| २२ तए णं से भगवं गोयमे रायगिहे णयरे जाव अडमाणे बहुजणसई णिसामेइ एवं खलु देवाणुप्पिया ! तुगियाए णयरीए बहिया पुप्फवईए चेइए पासावच्चिज्जा थेरा भगवंतो समणोवासएहिं इमाई एयारूवाइं वागरणाइं पुच्छिया- संजमे णं भंते ! किंफले तवे णं किंफले ? तए णं ते थेरा भगवंतो ते समणोवासए एवं वयासी- संजमे णं अज्जो ! अणण्हयफले, तवे वोदाणफले । तं चेव जाव पुव्वतवेणं पुव्वसंजमेणं कम्मियाए संगियाए अज्जो ! देवा देवलोएसु उववति । सच्चे ण एसमढे णो चेव णं आयभाववत्तव्वयाए । से कहमेय मण्णे एवं? ભાવાર્થ :- સમયે રાજગૃહ નગરમાં ભિક્ષાટન કરતા ભગવાન ગૌતમે અનેક લોકોના મુખેથી આ પ્રકારના ઉદ્ગાર સાંભળ્યા- "હે દેવાનુપ્રિય ! તુંગિયા નગરીની બહાર પુષ્પવતિક નામના ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્યાનુશિષ્ય સ્થવિર ભગવાન પધાર્યા હતા. તેમને ભગવાન મહાવીરના શ્રમણોપાસકોએ આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા હતા કે, 'હે ભગવન્! સંયમનું શું ફળ છે? હે ભગવન્! તપનું શું ફળ છે?' ત્યારે સ્થવિર ભગવંતોએ શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું હતું કે, 'હે આર્યો ! સંયમનું ફળ અનાશ્રવત્વ છે અને તપનું ફળ કર્મોનો ક્ષય છે. તેમજ હે આર્યો ! પૂર્વ તપથી, પૂર્વ સંયમથી, કર્મિતાથી અને સંગિતાથી દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય છે તેથી અમે કહી છે. અમે અમારા અહંભાવથી આ વાત કહી નથી વગેરે. તો શું તે કથન સત્ય છે? | २३ तए णं भगवं गोयमे इमीसे कहाए लद्धडे समाणे जायसड्डे जाव समुप्पण्णकोउहल्ले अहापज्जत्तं समुदाणं गेण्हइ, गेण्हित्ता रायगिहाओ णयराओ पडिणिक्खमइ, अतुरियं जाव सोहमाणे जेणेव गुणसिलएचेइए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते गमणागमणाए पडिक्कमइ, एसणमणेसणं आलोएइ, आलोइत्ता भत्तपाणं पडिदसेइ, पडिदंसित्ता समणं भगवं महावीरं जाव एवं वयासी- एवं खलु भंते ! अहं तुब्भेहि अब्भणुण्णाए समाणे रायगिहे णयरे उच्च-णीय-मज्झिमाणि कुलाणि घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे बहुजणसदं णिसामेमि- एवं खलु देवाणुप्पिया! तुंगियाए णयरीए बहिया पुप्फवईए चेइए पासावच्चिज्जा थेरा भगवंतो समणोवासएहिं