________________
| उ०४
શ્રી ભગવતી સૂત્ર-૧
अणण्हयफले तवे वोदाणफले, किंपत्तियं णं भंते ! देवा देवलोएसु उववति ?
तत्थ णं कालियपुत्ते णाम थेरे ते समणोवासए एवं वयासी- पुव्वतवेणं अज्जो ! देवा देवलोएसु उववति ।
तत्थ णं मेहिले णाम थेरे ते समणोवासए एवं वयासी- पुव्वसंजमेणं अज्जो ! देवा देवलोएसु उववज्जति ।। ___तत्थ णं आणंदरक्खिए णाम थेरे ते समणोवासए एवं वयासीकम्मियाए अज्जो ! देवा देवलोएसु उववजंति।
तत्थ णं कासवे णाम थेरे ते समणोवासए एवं वयासी- संगियाए अज्जो! देवा देवलोएसु उववज्जति; पुव्वतवेणं पुव्वसंजमेण कम्मियाए संगियाए अज्जो! देवा देवलोएसु उववति । सच्चे णं एस अह्र णो चेव णं आयभाववत्तव्वयाए। ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે શ્રમણોપાસકોએ સ્થવિર ભગવંતોને પુનઃ આ પ્રમાણે પૂછ્યું,
પ્રશ્ન- હે ભગવન્! જો સંયમનું ફલ અનાશ્રવતા અને તપનું ફલ વ્યવદાન છે; તો દેવ, દેવલોકમાં કયા કારણથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- તે સ્થવિરોમાંથી એક કાલિકાપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને પ્રત્યુત્તર આપતા मा प्रभारी ४, "डे मार्यो ! पूर्वतयन। २५ो हेव, वक्षोभ उत्पन्न थाय छे."
તેમાંથી મેહિલ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, "હે આર્યો ! પૂર્વ સંયમના કારણે દેવ, દેવલોકમાં ઉત્પન્ન થાય છે." ત્યાર પછી આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! કર્મિતાના કર્મોની વિદ્યમાનતા અથવા કર્મો શેષ રહેવા પર]કારણે દેવતા, દેવલોકમાં ઉત્પન્ન થાય છે" તેમાંથી કાશ્યપ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, "હે આર્યો! સંગિતાના સિરાગ અવસ્થાના કારણે દેવ, દેવલોકમાં ઉત્પન્ન થાય છે." આ રીતે "હે આર્યો ! [વાસ્તવમાં પૂર્વ રાગભાવ યુક્ત તપથી, પૂર્વ સરાગ સંયમથી, કર્મિતા-કર્મક્ષય ન થવાથી, સંગિતા-સરાગ અવસ્થાના કારણે, દેવતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ અર્થ સત્ય છે તેથી કહ્યું છે. અમે અમારા અહંભાવ કે અમારા પોતાના અભિપ્રાયથી કથન કર્યું નથી." |१८ तए णं ते समणोवासया थेरेहिं भगवंतेहिं इमाइं एयारूवाइं वागरणाई वागरिया समाणा हट्ठ-तुट्ठा थेरे भगवंते वंदति णमंसंति,वंदित्ता णमंसित्ता पसिणाई पुच्छंति, पसिणाई पुच्छित्ता अट्ठाइं उवादियंति, उवादिएत्ता उट्ठाए उ?ति, उद्वित्ता थेरे भगवंते तिक्खुत्तो वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता थेराणं भगवंताणं