________________
शत:-२:6देश-१
| २६७
તૃતીય સપ્ત રાત્રિ દિવસની, પછી એક અહોરાત્રિની તથા એક રાત્રિની, આ રીતે બાર ભિક્ષુપ્રતિમાનું સૂત્રોનુસાર, કલ્પનાનુસાર, માર્ગાનુસાર આજ્ઞાપૂર્વક સમ્યક્ આરાધન કર્યું. ४८ तए णं से खदए अणगारे एगराइयं भिक्खुपडिमं अहासुत्तं जाव आराहेत्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे गुणरयणसंवरच्छरं तवोकम्म उवसंपज्जित्ता णं विहरित्तए । आहासुहं देवाणुप्पिया । मा पडिबंधं । ભાવાર્થ :- ત્યાર પછી કંઇક અણગાર અંતિમ ભિક્ષુપ્રતિમાનું યથાસૂત્ર, આજ્ઞાપૂર્વક સમ્યફ આરાધન કરી, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને, આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું "ગુણરત્ન સંવત્સર" નામનું તપ અંગીકાર કરીને, વિચરણ કરવાની ઈચ્છા રાખું છું.
ભગવાને કહ્યું– "જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો." ४९ तए णं से खदए अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे जाव णमंसित्ता गुणरयणसंवच्छरं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ । तं जहा- पढमं मासं चउत्थंचउत्थेणं अणिक्खित्तेणं तवोकम्मेणं दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडेण य । ए वं दोच्चं मासं छटुंछट्टेणं अणिक्खित्तेणं दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडेण य । एवं तच्चं मासं अट्ठमंअट्ठमेणं, चउत्थं मासं दसमंदसमेणं, पंचमं मासं बारसमंबारसमेणं, छठें मासं चउद्दसमंचउद्दसमेणं, सत्तमं मासं सोलसमंसोलसमेणं, अट्ठमं मासं अट्ठारसमंअट्ठारसमेणं, णवमं मासं वीसइमं- विसइमेणं, दसमं मासं बावीसइमंबावीसइमेणं, एक्कारसमं मासं चउवीसइमं- चउवीसइमेणं, बारसमं मासं छव्वीसइमंछव्वीसइमेणं, तेरसमं मासं अट्ठावीसइमं अट्ठावीसइमेणं, चउद्दसमं मासं तीसइमं तीसइमेणं, पण्णरसमं मासं बत्तीसइम बत्तीसइमेणं, सोलसं मासं चोत्तीसइमं चोत्तीसइमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयवणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडेणं । ભાવાર્થ :- તત્પશ્ચાતુ શ્રમણ ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને, વંદન-નમસ્કાર કરીને સ્કંદક અણગાર