________________
| २६२
શ્રી ભગવતી સૂત્ર-૧
ગયા. ત્યાં જઈને, ત્રિદંડ, કમંડળ, ગેરંગના વસ્ત્રાદિ, પરિવ્રાજકના ઉપકરણનો એકાંતમાં ત્યાગ કર્યો. ત્યાર પછી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી. નમસ્કાર કરીને આ પ્રકારે કહ્યું. |४२ आलित्ते णं भंते ! लोए, पलित्ते णं भंते ! लोए, आलित्तपलित्ते णं भंते ! लोए जराए मरणेण य ।
से जहाणामए केइ गाहावई अगारंसि झियायमाणंसि, जे से तत्थ भंडे भवइ, अप्पभारे मोल्लगुरुए तंगहाय आयाए एगंतमंत अवक्कमइ। एस मे णित्थारिए समाणे पच्छा पुरा य हियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ ।
एवामेव देवाणुप्पिया ! मज्झ वि आया एगे भंडे इढे कंते पिए मणुण्णे मणामे थेज्जे वेस्सासिए संमए अणुमए बहुमए भंडकरंडगसमाणे, मा णं सीयं मा णं उण्हं मा णं खुहा मा णं पिवासा, मा णं चोरा, मा णं वाला, मा णं दंसा, मा णं मसगा, मा णं वाइय-पित्तिय-संभिय(कप्फिय) सण्णिवाइय विविहा रोगायंका परीसहोवसग्गा फुसंतु त्ति कटु एस मे णित्थारिए समाणे परलोयस्स हियाए सुहाए खमाए णीसेसाए आणुगामियत्ताए भविस्सइ । तं इच्छामि णं देवाणुप्पिया! सयमेव पव्वावियं, सयमेव मुंडावियं, सयमेव सेहावियं, सयमेव सिक्खावियं सयमेव आयार-गोयरं विणय वेणइय चरण-करण-जाया-मायावत्तियं धम्ममाइक्खिडं। भावार्थ :- हे भगवन ! ४२॥ अने मृत्यु३पी अग्निथी मासो-संसार माहीत-प्रहीत छ [બળી રહ્યો છે, તે એકદમ બળી રહ્યો છે, વિશેષ બળી રહ્યો છે. જેમ કોઈ ગૃહસ્થના ઘરમાં આગ લાગે અને ઘર બળી રહ્યું હોય, ત્યારે તે બળતા ઘરમાંથી બહુમૂલ્ય અને અલ્પભારવાળા સામાનને પહેલાં બહાર કાઢે છે અને તેને લઈને તે એકાંતમાં જાય છે. તે વિચારે છે કે અગ્નિથી બચાવીને, બહાર કાઢેલો આ સામાન ભવિષ્યમાં, આગળ-પાછળ, મારા માટે હિતરૂપ, સુખરૂપ, ક્ષેમકુશલરૂપ, કલ્યાણરૂપ અને અનુગામીરૂપ મારી સાથે રહેનાર] થશે. હે દેવાનુપ્રિય! તે જ રીતે માનવદેહ ધારણ કરેલો મારો આત્મા ५ मेडमांड समानछे.ते भने छष्ट, त, प्रिय, सुंह२, मनोश, मनोरम, स्थिरता३५, विश्वासपात्र, સમ્મત, અનુમત, બહુમત અને રત્નોના [અથવા આભૂષણોના] પટારા-કડિયા સમાન છે. તેથી તેને ઠંડી ન લાગે, ગરમી ન લાગે, તે ભૂખ-પ્યાસથી પીડિત ન થાય, તેને ચોર, સિંહ અને સર્પ હાનિ ન પહોંચાડે, તેને ડાંસ અને મચ્છર ન સતાવે, તથા વાત, પિત્ત, કફ, સન્નિપાત આદિ વિવિધ રોગ અને આંતક પ્રાણઘાતક રોગ), પરીષહ અને ઉપસર્ગ સ્પર્શ ન કરે, તે રીતે હું તેની યથાર્થ રીતે રક્ષા કરું છું. પૂવોક્ત વિધનરહિત થયેલો મારો આત્મા મને પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ, કલ્યાણરૂપ અને