________________
शत:-२:6देश -१
| २५५ ।
અનંત ગુરુલઘુપર્યાયરૂપ, અનંત અગુરુલઘુપર્યાયરૂપ છે. તેથી તેનો અંત નથી.
હે જીંદક ! આ રીતે દ્રવ્યલોક અંત સહિત છે, ક્ષેત્રલોક અંત સહિત છે. કાલલોક અંત રહિત છે અને ભાવલોક પણ અંત રહિત છે. તેથી લોક અંત સહિત પણ છે અને અંતરહિત પણ છે. |३१ जे वि य ते खंदया ! जाव किं सअंते जीवे, अणंते जीवे ? तस्स वि य णं अयमढे- एवं खलु जाव दव्वओ णं एगे जीवे सअंते । खेत्तओ णं जीवे असंखेज्ज पएसिए, असंखेज्जपएसोगाढे, अत्थि पुण से अंते । कालओ णं जीवे ण कयाइ ण आसी जाव णिच्चे, णत्थि पुण से अंते । भावओ णं जीवे अणंता णाणपज्जवा, अणंता दंसणपज्जवा, अणंता चारित्तपज्जवा, अणंता अगरुलहुयपज्जवा, णत्थि पुण से अंते । से तं खंदया ! दव्वाओ जीवे सअंते, खेत्तओ जीवे सअंते, कालओ जीवे अणंते, भावओ जीवे अणंते । ભાવાર્થ - હે જીંદક! તમારા મનમાં આ સંકલ્પ ઊઠ્યો હતો કે, જીવ સાત્ત છે કે અનંત? તેનો પણ અર્થ [સ્પષ્ટીકરણ] આ પ્રમાણે છે.
(१) द्रव्यथी- संतसडित छे. (२) क्षेत्रथी- मसंध्य प्रदेशात्मछे अनेमसंध्य પ્રદેશોમાં અવગાહના કરી રહ્યો છે. તેથી તે અંત સહિત છે. (૩) કાલથી- એવો કોઈ કાલ નથી જેમાં ®न तो, नथी अने २डेशे नही. तेथी व नित्य छ, संत रहित छ. (४) भावथी- ® अनंत જ્ઞાનપર્યાયરૂપ, અનંત દર્શન પર્યાયરૂપ, અનંત ચારિત્ર પર્યાયરૂપ, અનંત અગુરુલઘુપર્યાયરૂપ છે. તેથી તેનો અંત નથી.
આ રીતે હે અંદક ! દ્રવ્યથી અને ક્ષેત્રથી જીવ અંત સહિત છે, કાલથી અને ભાવથી જીવ અંતરહિત છે. તેથી તે સ્કંદક! જીવ અંતસહિત પણ છે અને અંતરહિત પણ છે. |३२ जे वि य ते खंदया ! इमेयारूवे चिंतिए जाव किं सअंता सिद्धि, अणंता सिद्धी ? तस्स वि य णं अयमद्वे- एवं खलु मए खंदया ! चउव्विहा सिद्धी पण्णत्ता । तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। दव्वओ णं एगा सिद्धी सअंता । खेत्तओ णं सिद्धी पणयालीसं जोयणसय सहस्साई आयामविक्खंभेणं एगा जोयणकोडी बायालीसं च जोयणसय-सहस्साइं तीसं च जोयणसहस्साई दोण्णि य अउणापण्ण जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं, अत्थि पुण से अंते । कालओ णं सिद्धी ण कयाइ ण आसी जाव णिच्चे अत्थि पुण से अंते । भावओ य जहा लोयस्स तहा भाणियव्वा । से तं खंदया ! दव्वओ सिद्धी