________________
| २५४ ।
શ્રી ભગવતી સૂત્ર-૧ |
जाव जेणेव ममं अंतिए तेणेव हव्वं आगए । से णूणं खंदया! अयमढे समढे ? हंता, अत्थि । ભાવાર્થ :- તત્પશ્ચાતુ હે સ્કંદક ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું, હે અંદક! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલનિગ્રંથે તમોને આ પ્રમાણે આક્ષેપ પૂર્વક પૂછ્યું હતું કે, હે માગધ! લોક સાત્ત છે કે અનંત છે? ઈત્યાદિ પાંચ પ્રશ્ન પૂછ્યા હતા, તમે તેના ઉત્તર ન આપી શક્યા, ઈત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું. તે પ્રશ્નોથી વ્યાકુળ થઈને તે પાંચ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમે મારી પાસે આવ્યા છો. હે અંદન ! આ વાત સત્ય છે ? સ્કંદકે
ह्यु-डा भगवन् ! मा वात सत्य छे. | ३० जे वि य ते खंदया ! अयमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- किं सस्ते लोए अणते लोए? तस्स वि य णं अयमढेएवं खलु मए खंदया ! चउव्विहे लोए पण्णत्ते, तं जहा- दव्वओ खेत्तओ कालओ भावओ। दव्वओ णं एगे लोए सअंते. खेत्तओ णं लोए असंखेज्जाओ जोयणकोडाकोडीओ आयामविक्खंभेणं, असंखेज्जाओ जोयणकोडाकोडीओ परिक्खेवेणं पण्णत्ता, अत्थि पुण से अंते । कालओ णं लोए ण कयाइ ण आसी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ, भविंसु य भवइ य भविस्सइ य । धुवे णियए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे, णत्थि पुण से अंते । भावओ णं लोए अणंत वण्णपज्जवा अणंता गंध रस-फासपज्जवा, अणंता संठाणपज्जवा, अणंता गुरुयलहुयपज्जवा अणंता अगरुयलहुयपज्जवा, णत्थि पुण से अंते । से तं खदया ! दव्वाओ लोए सअंते, खेत्तओ लोए सअंते, कालओ लोए अणंते, भावओ लोए अणंते । ભાવાર્થ :- હે સ્કંદક ! તમારા મનમાં જે આ પ્રકારે અધ્યવસાય, ચિંતન, અભિલાષા અને સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે લોક સાત્ત છે કે અનંત? તેનો અર્થ[ઉત્તર આ પ્રમાણે છે. તે સ્કંદક! મેં ચાર પ્રકારનો લોક કહ્યો છે. તે આ પ્રમાણે છે દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાલલોક અને ભાવલોક. तेयारेभांथी (१) द्रव्यथी-
सोछे अने संत सहित छ. (२) क्षेत्रथी-खो असंध्य sists30 યોજનનો લાંબો-પહોળો છે. અસંખ્ય ક્રોડાકોડી યોજનની પરિધિવાળો છે. તે અંત સહિત છે. (૩) કાલથી–એવો કોઈ કાલ નથી કે જેમાં લોક ન હતો, એવો કોઈ કાલ છે નહિ કે જેમાં લોક ન હોય અને એવો કોઈ કાલ હશે નહિ કે જેમાં લોક હશે નહિ. લોક સદાને માટે હતો, સદાને માટે છે અને સદાને માટે २३. यो ध्रुव,नियत, शाश्वत, अक्षय, अव्यय, अवस्थित मने नित्य छ, तेनो संत नथी. (४) भावथीલોક અનંત વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય અને સ્પર્શપર્યાયરૂપ છે. તે જ રીતે અનંત સંસ્થાન પર્યાયરૂપ,