________________
| २२६ ।
શ્રી ભગવતી સૂત્ર-૧
નથી અને ક્રિયા થઈ ગયા પછીની કૃતક્રિયા પણ દુઃખરૂપ છે. ઘણા
જે પૂર્વની ક્રિયા છે તે દુઃખરૂપ છે. જે ક્રિયા કરાય છે તે દુઃખરૂપ નથી અને કર્યા પછીની ક્રિયા દુઃખનું કારણ છે. તો શું ક્રિયા કરવી તે દુઃખનું કારણ છે કે ક્રિયા ન કરવી તે દુઃખનું કારણ છે? ન કરવી તે દુઃખનું કારણ છે. કરવી તે દુઃખનું કારણ નથી. એ પ્રમાણે કહેવું જોઈએ. ઘટા
અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે અને અક્રિયમાણ દુઃખ છે. તેને ન કરીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ વેદના ભોગવે છે. એ પ્રમાણે કહેવું જોઈએ. પલા
શ્રી ગૌતમ સ્વામી પૂછે છે- હે ભગવન્! શું અન્યતીર્થિકોનું આ પ્રકારનું મંતવ્ય સત્ય છે? | २ गोयमा ! ज णं ते अण्णउत्थिया एवमाइक्खंति जाव वेदणं वेदेति त्ति वत्तव्वं सिया । जे ते एवं आहंसु, मिच्छा ते एवं आहंसु । अहं पुण गोयमा ! ए वमाइक्खामि जाव एवं अलु चलमाणे चलिए जाव णिज्जरिज्जमाणे णिज्जण्णे ॥१॥
दो परमाणुपोग्गला एगयओ साहणंति । कम्हा दो परमाणुपोग्गला ए गयओ साहणंति ? दोण्हं परमाणुपोग्गलाणं अत्थि सिणेहकाए, तम्हा दो परमाणुपोग्गला एगयओ साहणति । ते भिज्जमाणा दुहा कज्जति । दुहा कज्जमाणा एगयओ परमाणुपोग्गले, एगयओ परमाणुपोग्गल भवंति ॥२॥
तिण्णि परमाणुपोग्गला एगयओ साहणति । कम्हा तिण्णि परमाणुपोग्गला एगयओ साहणंति ? तिण्हं परमाणुपोग्गलाणं अत्थि सिणेहकाए, तम्हा तिण्णि परमाणुपोग्गला एगयओ साहणति । ते भिज्जमाणा दुहा वि तिहा वि कज्जति दुहा कज्जमाणा एगयओ परमाणु पोग्गले, एगयओ दुपएसिए खंधे भवइ । तिहा कज्जमाणा तिण्णि परमाणुपोग्गला भवति । एवं जाव चत्तारि ॥३॥
पंच परमाणुपोग्गला एगयओ साहणंति । एगयओ साहणित्ता खंधत्ताए कजति । खंधे वि य णं से असासए सया समियं उवचिज्जइ य अवचिज्जइ य ॥४॥
पुवि भासा अभासा, भासिज्जमाणी भासा भासा, भासासमय- विइक्कंतं च णं भासिया भासा अभासा ॥५॥
जा सा पुट्वि भासा अभासा, भासिज्जमाणी भासा भासा, भासासमयविइ