________________
| શતક-૧: ઉદ્દેશક-૧૦
[ ૨૨૫ ]
च णं कडा किरिया दुक्खा ॥७॥
जा सा पुव्वि किरिया दुक्खा, कज्जमाणी किरिया अदुक्खा, किरियासमयविइक्कतं च णं कडा किरिया दुक्खा; सा किं करणओ दुक्खा, अकरणओ दुक्खा ? अकरणओ णं सा दुक्खा, णो खलु सा करणओ दुक्खा; सेवं वत्तव्वं सिया ॥८॥
अकिच्चं दुक्खं, अफुसं दुक्खं, अकज्जमाणकडं दुक्खं; अकटु अक? पाण-भूय-जीव-सत्ता वेयणं वेएति; इति वत्तव्वं सिया ॥९॥
તે વેદનેય સંતે ! પર્વ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે, જે ચલાયમાન છે તે ચલિત નથી અર્થાત્ અચલિત છે તેમજ જે નિર્જીર્ણ થઈ રહ્યું છે તે નિર્જીર્ણ નથી. ૧
_તિ અન્યતીર્થિકો કહે છે)બે પરમાણુ પુલ એક સ્કંધરૂપે પરિણત થતા નથી. તેનું કારણ એ છે કે, બે પરમાણુ પુદ્ગલમાં સ્નિગ્ધતા નથી. તેથી બે પરમાણુ પુલ એક સ્કંધરૂપે પરિણત થતા નથી. પરા
ત્રણ પરમાણુ પુદ્ગલ એક સ્કંધરૂપે પરિણમન પામે છે. કયા કારણથી ત્રણ પરમાણુ એક સ્કંધ રૂપે પરિણમે છે? ત્રણ પરમાણુ પુગલમાં સ્નિગ્ધતા હોવાથી સ્કંધરૂપે પરિણમન પામે છે. જો ત્રણ પરમાણુ પુગલનું ભેદન–ભાગ થાય, તો તેના બે ભાગ પણ થઈ શકે છે અને ત્રણ ભાગ પણ થઈ શકે છે. જો ત્રણ પરમાણુ પુદગલના બે ભાગ થાય, તો બંને ભાગમાં દોઢ દોઢ પરમાણ રહે છે અને જો ત્રિપ્રદેશી સ્કંધના ત્રણ ભાગ કરીએ તો ત્રણ પરમાણુ પૃથક પૃથક્ થઈ જાય છે. આ રીતે ચાર પરમાણુ યુગલના વિષયમાં સમજવું જોઈએ. હા
પાંચ પરમાણુ યુગલ એક સ્કંધરૂપે પરિણમન પામે છે અને તે દુઃખરૂપે [કર્મરૂપે] પરિણત થાય છે. આ દુઃખ કિમી પણ શાશ્વત છે અને સદા સમ્યક પ્રકારે ઉપચયને પ્રાપ્ત થાય છે અને અપચયને પ્રાપ્ત થાય છે. પાકા
બોલતા પહેલાની જે ભાષા[ભાષાના પગલી છે, તે ભાષા છે. બોલતા સમયની ભાષા અભાષા છે અને બોલવાનો સમય વ્યતીત થઈ ગયા પછીની ભાષા, ભાષા છે. પા
આ જે બોલતા પહેલાની ભાષા, ભાષા છે અને બોલતા સમયની ભાષા અભાષા છે તથા બોલવાના સમય પછીની ભાષા ભાષા છે, તો શું તે ભાષા બોલતા પુરુષની ભાષા છે કે ન બોલતા પુરુષની ભાષા છે? ન બોલતા પુરુષની જ તે ભાષા છે, બોલતા પુરુષની તે ભાષા નથી. છેલ્લા
કર્યા પહેલાની જે ક્રિયા છે તે દુઃખરૂપ(કર્મરૂપ) છે. વર્તમાનમાં જે ક્રિયા કરાય છે તે દુઃખરૂપ