________________
| शत-१: 6देश-८
| २१८
धम्मं अइक्कममाणे पुढविक्काइयं णावकंखइ जाव तसकायं णावकंखइ; जेसि पि य णं जीवाणं सरीराइं आहारं आहारेइ, ते वि जीवे णावकंखइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- आहाकम्मं णं भुंजमाणे समणे णिग्गंथे आउयवज्जाओ सत्तकम्मपगडीओ जाव अणुपरियट्टइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આધાકર્મ દોષયુક્ત આહારાદિનો ઉપભોગ કરતા શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? શું કરે છે? શેનો ચય કરે છે અને શેનો ઉપચય કરે છે?
ઉત્તર- હે ગૌતમ! આધાકર્મદોષયુક્ત આહારાદિનો ઉપભોગ કરતા, શ્રમણ નિગ્રંથ આયુષ્યકર્મને છોડીને, શેષ સાત કર્મોની શિથિલબંધને બાંધેલી કર્મપ્રકૃતિઓને દઢબંધનથી બાંધે છે. (કર્મોની હસ્વકાલની સ્થિતિને દીર્ઘકાલની કરે છે, મંદ અનુભાગને તીવ્ર કરે છે, અલ્પપ્રદેશી કર્મોને બહુપ્રદેશી કરે છે) તેમજ સંસારમાં વારંવાર પર્યટન કરે છે.
प्रश्न- हे भगवन् ! तेनु शुं ॥२९॥ छ । ते संसारमा वारंवार पर्यटन ४२ छ ?
ઉત્તર- હે ગૌતમ! આધાકર્મી આહારાદિનો ઉપભોગ કરતા શ્રમણ નિગ્રંથ પોતાના આત્મધર્મનું (સંયમધર્મનું)અતિક્રમણ કરે છે. આત્મધર્મનું અતિક્રમણ કરતા[સાધક), પૃથ્વીકાયથી ત્રસકાય પર્વતના જે જીવોની હિંસા થાય તેની ઉપેક્ષા કરે છે અને જે જીવોનાં શરીરનો તે આહાર કરે છે, તે જીવોના જીવનને પણ ઈચ્છતા નથી. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે આધાકર્મ દોષયુક્ત આહાર ભોગવતા શ્રમણ આયુષ્યકર્મને છોડીને, સાત કર્મોની શિથિલબદ્ધ પ્રવૃતિઓને ગાઢબંધનથી બદ્ધ કરે છે, તેમજ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. |३२ फासु-एसणिज्जं भंते ! भुंजमाणे समणे णिग्गंथे किं बंधइ जाव किं उव- चिणाइ?
गोयमा ! फासु-एसणिज्ज णं भुंजमाणे समणे णिग्गंथे आउयवज्जाओ सत्तकम्मपयडीओ घणियबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ पकरेइ, एवं जहा संवुडेणं जाव संसार कंतारं वीईवयइ ।
से केणद्वेणं भंते ! जाव वीईवयइ ?
गोयमा ! फासु-एसणिज्जं भुंजमाणे समणे णिग्गंथे आयाए धम्मं णो अइक्कमइ, आयाए धम्म अणइक्कममाणे पुढविकाइयं अवकंखइ जाव तसकायं अवकंखइ; जेसि पि य णं जीवाणं सरीराइं आहारं आहारेइ, ते वि जीवे अवकंखइ । से तेणटेणं गोयमा ! जाव संसार कतारं वीईवयइ ।