________________
| शत:-१: 6देश-८
२०८
પછી જ તે મુક્ત થાય છે. સંક્ષેપમાં કાંક્ષાપ્રદોષ-રાગદ્વેષાત્મક વૃત્તિ એટલે મોહકર્મનો નાશ થાય પછી જ સર્વ કર્મોનો અંત થાય છે. આયુષ્યબંધ સંબંધી પ્રરૂપણા :| २० अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति, एवं भासंति, एवं पण्णवेति एवं परूवेति- एवं खलु एगे जीवे एगेणं समएणं दो आउयाइं पकरेइ, तं जहा- इहभवियाउयं च, परभवियाउयं च ।
जं समयं इहभवियाउयं पकरेइ, तं समयं परभवियाउयं पकरेइ; जं समयं परभवियाउयं पकरेइ, तं समयं इहभवियाउयं पकरेइ; इहभवियाउयस्स पकरणयाए परभवियाउयं पकरेइ, परभवियाउयस्स पकरणयाए इहभवियाउ य पकरेइ; एवं खलु एगे जीवे एगेणं समएणं दो आउयाई पकरेइ, तं जहाइहभवियाउयं च, परभवियाउयं च । से कहमेयं भंते ! एवं ? ___ गोयमा ! जणं ते अण्णउत्थिया एवमाइक्खंति जाव परभवियाउयं च । जे ते एवमाहंसु मिच्छा ते एवमाहिंसु । अहं पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि- एवं खलु एगे जीवे एगेणं समएणं एगं आउयं पकरेइ, तं जहा- इह-भवियाउयं वा, परभवियाउयं वा ।
जं समयं इहभवियाउयं पकरेइ, णो तं समयं परभवियाउयं पकरेइ; जं समयं परभवियाउयस्स पकरेइ णो तं समयं इहभवियाउयं पकरेइ; इहभवियाउयस्स पकरणयाए णो परभवियाउयं पकरेइ, परभवियाउयस्स पकरणयाए णो इहभवियाउयं पकरेइ; एवं खलु एगं जीवे एगेणं समएणं एगं आउयं पकरेइ, तं जहा इहभवियाउयं वा, परभवियाउयं वा ॥ सेवं भते ! सेवं भंते ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, વિશેષરૂપથી કહે છે, બતાવે છે અને પ્રરૂપણા કરે છે કે એક જીવ એક સમયમાં બે આયુષ્યને વેદે છે, તે આ પ્રમાણે છે– આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય. જે સમયે જીવ આ ભવના આયુષ્યનું વેદન કરે છે, તે સમયે પરભવના આયુષ્યનું પણ વેદન કરે છે. જે સમયે પરભવના આયુષ્યનું વેદન કરે છે, તે સમયે આ ભવના આયુષ્યનું પણ વેદન કરે છે. આ ભવના આયુષ્યનું વેદન કરતાં, પરભવના આયુષ્યનું વેદન કરે છે અને પરભવના આયુષ્યનું વેદન કરતાં, આ ભવના આયુષ્યનું પણ વેદન કરે છે. આ રીતે એક જીવ એક સમયમાં બે આયુષ્યનું વેદન કરે છે. આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય. હે ભગવન્! શું તે કથન બરાબર છે?