________________
| શતક-૧: ઉદ્દેશક-૯ .
[ ૨૦૧]
'શતક-૧ : ઉદ્દેશક-૯ |
| ગુરુત્વ
જીવોના હળવા-ભારે થવાનું કારણ :| १ कहं णं भंते ! जीवा गरुयत्तं हव्वमागच्छंति ?
__गोयमा ! पाणाइवाएणं मुसावाएणं अदिण्णादाणेणं मेहुणेणं परिग्गहेणं कोह-माण-माया-लोभपेज्ज-दोस-कलह-अब्भक्खाण-पेसुण्ण-अरइरइपरपरिवायमायामोस-मिच्छादसणसल्लेणं; एवं खलु गोयमा ! जीवा गरुयत्तं हव्वमागच्छंति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ કેવી રીતે ગુરુત્વ[ભારેપણાને પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણાતિપાતથી, મૃષાવાદથી, અદત્તાદાનથી, મૈથુનથી, પરિગ્રહથી, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, રાગથી, દ્વેષથી, કલહથી, અભ્યાખ્યાનથી, પૈશુન્યથી, રતિ-અરતિથી, પર પરિવાદ–પરનિંદાથી, માયા મૃષાથી અને મિથ્યાદર્શન શલ્યથી– [આ અઢાર પાપસ્થાનના સેવનથી] જીવ ભારેપણાને–ગુરુત્વને પ્રાપ્ત થાય છે. | २ कह णं भंते ! जीवा लहुयत्तं हव्वमागच्छंति ?
गोयमा ! पाणाइवायवेरमणेणं जाव मिच्छादसणसल्लवेरमणेणं, एवं खलु गोयमा! जीवा लहुयत्तं हव्वमागच्छति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ કેવી રીતે લઘુત્વ[લઘુતા-હળવાપણા]ને પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણાતિપાતથી તેમજ મિથ્યાદર્શનશલ્ય પર્વતના પાપસ્થાનથી વિરત થવાથી જીવ લઘુત્વને પ્રાપ્ત થાય છે. | ३ एवं संसारं आउलीकरैति, एवं परित्तीकरेंति, एवं दीहीकरैति, एवं हस्सीकरति, एवं अणुपरियट्टति, एवं वीईवीयति । पसत्था चत्तारि । अप्पसत्था चत्तारि । શબ્દાર્થ :- આ નીતિ = સંસારને વધારે છે, રત્તીતિ = સંસારને પરિત્ત–સીમિત કરે છે,